________________
૩૧
૩૪
ગુકુટુંબ કથન કરે કષાય મલિન સ્યુ ચિત્ત, કો ઉપરિ અરિબુદ્ધે અત્ત; તે તુજ માતપિતાદિકપણે, ઈર્ણ થયાં બહુ ભવભરમણે.
કુટએ શોધ જ્યાં શોચે કિહાં ગયાં મુજ એહ, નેહાલ આતમ સનેહ; તિણે હણ્યો તેહિજ પૂરવઈ, હણુણહણવણુ તે ભવભવઈ
અસમર્થ કથન ન શકે તું રાખી તેહને, તે પિણ રાખણુ તુઝ દેહને; નિફલ મમત કરે એનું, પગ પગ મુરખ મ્યું ચિંતેસું.
રાગ દ્વેષ નિરસ કથન સચેતની પુદ્ગલીયા જીવ, અન્ય પદારથ અણુગ સદીવ; ધરે અનંત પરિણામ સભાવ, તહાં કુણુ રાગદ્વેષનો દાવ. સમતામાંહી મગનપણે, એહ રચ્યઉ અધિકાર; હિવ અનુક્રમે બીજો લિખું, લલના મુગતાચાર,
ઇતિ પ્રથમઃ સમતાધિકારઃ માહે સ્યુ ીજન ઉપર પુણ્યાતમ પ્રીતે રતિ ધરે; ન લખે કાં પડતાં ભવદુધઈ, સ્ત્રી તે શુદ્ધ શિલા ગલ બધઈ. ચરમ અસથિ મજજ આંતરવસા, અસ્થિ માંસ અમેધ્યાદિક કસા; અશુચિ પિંડગત શ્રી આકાર, દેખી રમે સ્યું આતમસાર,
દખી દૂરસ્થ અમેય અલપ્પ, સૂગ કરે તે નાસાકલ; તિણે ભરઈ સ્ત્રી ડીલે મૂઢ, મ્યું અભિલાષ કરે અવગૂઢ. KIમાંસ અસ્ત્ર અમેળે ભરી, આ દેહી દેખે યે કરી; ઈહ ભવ સુત ધન ચિતા તાપ, થાયે પરભવ દુરગતિ પાપ
મુંઝે મ્યું દેખી શ્રીઅંગ, ચિત્ત પ્રસન્ને પિસ નિસંગ; લખ ક્ષણે વિરમ અશુચિ એ ગાત, કરતો શૌચ અશૌચ હ ઘાત. મોહાયે સ્યું મુખનેત્ર, દેખી અંગોપાંગ વિચિત્ર; દેખે નહિ નરકગતિ રૂ૫, મોહ તે મહા કદર્થન રૂપ,
છે
ઇ
૮
૮
*