________________
श्री अध्या.
વનવિ.
ग्रन्थकारादिपरिचय
रन वृत्ति.
ને ૧૮
चंद्रगणिनां गू० पद्यो
હાલ શાંતિ મુનિસુવ્રત સાર, સેવુિં હર્ષ અપાર, મુખ સોહઈ ચંદલો એ, મોહન-કંદલો એ, લોચન અમિય-કચોલ, દંત હીરાની ઓલિ, વદન કમલ ભલું એ, સોહઈ શ્રી જિનતણું એ.; ભમુહ કમાણિ સુરંગ, અધર પ્રવાલી-રંગ, નાસા સુંદર એ, કીર મનોહરુ એ, ,' કામ-હીંડોલા કાન, કંઠ સુકંબુ સમાન, બલવંત મઈ સુણી એ, બાંહડી જિનતણી એ. ૨૭
જંઘા કદલી-થંભ, રેષા ચામર કુંભ, આંગલી મગફલી એ, દીસઈ કુંડલી એ, 'જિનન અંગિ જગીસ, લખ્યણ છઈ બત્રીસ, મહિમાસુંદર એ, રૂપ પુરંદરાએ; સોલસમઉ જિનરાજ, મહિમા મહિઅલિ આજ, જાણો જિનતણું એ, પ્રતાપ અતિહિં ઘણું એ, અષ્ટ મહાભય જેહ, તુઝ નામિ નાસઈ તેહ, ભવિઅણુ-ભયહરુ એ, સેવે સુખકર એ. ૨૮ પુત્ર કલત્ર પરિવાર, દુખ નવિ પામઈ લગાર, જિનવર પૂછી એ, જગ જસ લીજીઈ એ; જે પુઈ ત્રિભુકાલ, તસ ઘરિ મંગલમાલ, દુરગતિ નવિ પડઈ એ, હય–ગય-રથિ ચડઈ એ; પૂજઈ નહીં નર જેહ, નરષ્યિ પડિઆ તેહ, કાલ અનંત ભમઈ એ, સુકૃત સહુ ગમઈ એ; બિંબઈ સારો સાર, કરતાં પામઈ પાર, જિનપદ અનુસરઈ એ, સુર કીતિ કરાઇ છે. ૨૮ ધન્ય દેશ ધન ગામ, ધન એ કહીએ કામ, પ્રાસાદ કીધલઉ એ, જગિ જ લીધલઉ એ; ; આણંદ અબજ જેહ, સાચા શ્રાવક એહ, રાગી ધરમના એ, ધરાર્મ એકમના એક જીવરાજ નઈ મેઘરાજ, ધરમ-ધોરી શવરાજ, દીપક કુલતણા એ, અતિહિં સોહામણુ એ; નવઈનગરી પ્રાસાદ, કર્યો ધરી આહાદ, આદીસરત એ દ્રવ્ય ખરચ્યો ઘણું છે. ૩૦