SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ક મધુર ધ્વનિ ગાવઈ ભાવન ભાઈ કોકિલ કંઠ સાહેલડી, સહુ પહિરિ પટોલી નીલી ચોલી કરિ ધરિ કનક-કચોલડી; સુંદરી ગયગમણી છબિ સસિવયણિ સગુણ સલૂણી ગોરડી, જિણ-ગુણ-રાગ-રંગ-રસ-નાની ચંદ્રવદન મુગલોઅનિ. ૨૦ ચંદન અગર કસ્તૂરી છે, કેસર કુસુમ સુરંગા બે; જિન તનુ અંગિ સુહામની બે, ચરચઈ મન કરિ ચંગા બે. ચૂટક જઈ કરિ મન ચંગા અતિહિં સુરંગા કુકમ ચંદન તિલક કરઈ, ચંપો ઉર જાઇ કેતકી પાલ કમલ કુદ મકરંદ કરઇ; કરિ ગંથિય માલા યોનિ બાલા અતિહિં રસાલા કંઠ ધર, સોલમઉ જિન વંદી મનિ આનંદી ફિરિફિરિ જિનકે પાઉ પરઈ૨૧ હાલ ધમાલિની શાંતિ મુનિસુવ્રત ભેટીઈ, હઈડઈ ધરિ આનંદ, જિનવર ! રૂપ અનોપમ સુંદર, મોહનલ્લી-કંદ. ૨૨ જિનવર ! તું મેરે મનિ નિતિ વસઈ—આંકણી. પ્રાસાદ અતિહિં મનોહર ચિહું ચોકી ચોસાલ, જિનવર! દંડ કલસ ધજ શોભતા, દીઠઈ મંગલમાલ. જિ. ૨૩ આંગી અંગિ સુહામણી, અનુપમ દોઈ જિનરૂપ; જિ. પરગટ મહિમા જિનતણો, રાખ્યો કરતિ ધૂપ. જિ. ૨૪ ઘન પરૈિ પ્રીતિ ધરઈ સદા, શું અપઈઆ મોર; જિ. તુમ સમરૂં ગુણ તુહ્મ તણા, જગિ ચંદ ચકોર. જિ. ૨૫ નિકસ ગઈ સબ આપદા, સંપદ લહિઈ કોડિ; જિ. સુર નર કિન્નર માનવી, સેવા કરછ કરજોડિ. જિ. ૨૬
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy