SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગળા, પ્રમ धनवि. रादि ૨૦ परिचय રી - चंद्रगणिनां गू० पद्यो વેદ” રસ રૂતુ ચંદ્રમા' એ સંવત્સર સાર; માઘ માસ સિત દશમિ દિન બહા યોગ ઉદાર. ૧૩ રોહિણી મિન લગન ભલઉં, પ્રથમ પુહુર શનિવાર; બિંબ–પયસારૂ કીધલો, વરત્યો જય જયકાર. ૧૪ હાલ રથયાત્રા કીધી ઘણુ મંડાણિ રે, સિણગાર્યા રે અતિ મોટા કેકાણું રે; જન જોઇને કહઈ મુખિ ધન અવતાર રે, ઉચ્છવનું રે કહતુ ન લહું પાર રે. ૧૫ ઈંદ્રાણી રે ઈન્દ્ર સહિત તિહાં સુંદર, સિણગાર્યા રે પરતખિ રૂપપુરંદ; યાચકનઈ દાન ઘણુઉ તિહાં દીજિઈ, લખમીનો રે લાહુ એણિપરિ લીજિઈ. ૧૬ ચિહું દિશિનઉ રે સંઘ સહુ પહિરાવિઇ, અખ્યાંણાં રે કામિનિ રંગ લાવિધ શ્રી શાંતિ રે રાજવાહણમાંહિ થાપિઇ, મુનિસુવ્રત રે સેવકનઈ સુખ આપિઇ. ૧૭ રાજવાહણુ રે જાણે ઈન્દ્ર-વિમાન રે, પ્રતિમાનો રે અધિકઉ વાધઈ વાનરે, ધન કરણીરે ભણસાલી આણંદ રે, જેહનઈ નામ રે પ્રતિમા શાંતિ જિર્ણોદરે. ૧૮ ભણસાલી રે અબજી દઉ વિખ્યાત રે, જેની ઘરણી રે રંગ સુજાત રે, તેહનઈ નામિ ૨ શ્રી મુનિસુવ્રત જિનવ, પશુઈ દેહરઇ રે દોઈ જિનવર સોહઈ સુખક. ૧૯ ચંદવદની મૃગલોની બે, જિનવર-ભવન જાવાઈ છે; જિનગણ બોલાઈ રંગ લઇ બે, અધિક મધુર ધુનિ ગાવાઈ છે. IિI ક૭ |
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy