________________
કલશ તપગણ-વિભૂષણ વિગતદૂષણ વિજયસેન સૂરીંદ એ, શ્રીઅકબર-સુલતાન-રંજક વાચક શ્રી શાંતિચંદ્ર એ, તસ સસ સોઇ ભવિક મોહઇ રતનચંદ્ર મુણિંદ એ, ઈમ સુવિ બોલઈ નમો ભવિઓ રૂષભ શાંતિ જિÚિદ એ. ૩૧
- इतिश्री पडधरी-प्रासाद-विव-पइसाराधिकारस्तवनं संपूर्णम् । નવીન નગરે ઈન્દ્ર લીલો વિજય ભૂષણઃ પ્રાસાદઃ ૪૨ ગજ ઉચો એકવીસ ગજ પુહુલો પસ્તાલીસ ગજ લાંબો ||