SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या. ग्रन्थका વનવિ. જામ રાઉત પાર્ટિ વિભો જામ તેજવંત, તેણુઈ સહુ આયા થયરીના જગિ અંત, પથા ઘરિ ઘરી પ્રેમલાદે સતિસાર, બીજી તસ રીડી ધરઈ નિજ ઘરનો ભારે; , ઘર-ભાર ધરંતી બહુ ગુણવંતી પ્રીમલાદે નારિ પ્રસિદ્ધ, સુતરતન તેણેિ દોઈ જનમ્યા જગિ અજુઆલઉ કીધ; યાદવ નઈ જગમાલ કહી જઈ દોઈ ભ્રાતા ગુણવંત, વીભા જામ તણુઈ ઘરિ મંત્રી સૂર્ય પરિ તેજવંત. ૭ ૨૦ જિ. - ૧૬ . परिचय ઢિી - चंद्रगणिनां गू० पद्यो હુઆ સમકિતધારી શ્રાવક ગુણુભંકર, ઘરમાંહિ ન રાખઈ મુમતીનો પયસાર, પડધરિ પુર વાસ્યઉ “વાસ્યા શ્રાવક લોક, દાન પુણ્ય કરઈ નિતિ દૂરિ નિવારઈ શોક; ભણસાલી યાદવ-ઘર ઘરનું અહિદે સતી સમાણી, લઘુભ્રાતા જગમાલ તણુઈ ઘરિ દાડિમડે ગુણખાણી, શુભ દિનિ શુભ લક્ષણુ ગુણવંતા અહિવદે દો સુત જાયા, ભણસાલી આનંદ નઈ અબજી સધવ વધૂઈ ગાયા. ૮ રાજપ-પરંપર આયુ સો જામ, તેહનઈ ઘરિ મંત્રી દીપઈ દોઈ અભિરામ, આણંદ નઈ અબજી સાચા શ્રાવક એહ, વિજયસેન રિંદની આજ્ઞા માનદ જેહ; પડધરાઇ પ્રાસાદ કરાવા મુહૂર્ત ભલઉ જેવરાવઈ, આણંદ અબજી ભાવ ધરીનઇં જિનપ્રાસાદ મંગવાઈ, સંવત સોલ એકસટ્ટા વર માગશિર વદિ બુધવાર, બીજ દિને પ્રાસાદ મંગવાઈ વરસ્યો જય જયકાર. ૯ ૧ પાઠાન્તર–કોઈ આણ ન ખંડેઈ સહુઈ પય પ્રણમંત. ૨ મિયામત ન ગમઈ ધર્મધુરંધર સાર. ૩ શ્રાવકનો તિહાં વાર. ૪ અંગિ ધરઈ ઉલ્લાસ.
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy