________________
667*6 (
રતચંદ્રગણિકૃત પડધરીપ્રાસાદમિ. પ્રવેશાધિકાર સ્તવન
ॐ नमः
શ્રી આનંĚિ આદિજિન, પ્રમુખ નમાઁ ચવીસ; ગણુધર ગિરુ ચઉદસહીં, સમરિય સરસતિ ભગવતી, માતા દીઉ મુઝ માન; ખિમપઈસારા–તવન એ, આદિ શાંતિ જિષ્ણુવર તણા, કવણુ ગામિ પ્રાસાદ; દોઈ ગામ ઉતપતિ કહું, કુંણુ ગામથી આવિઆ, રાજા કવણુ પ્રધાન; જેણુઈ પ્રાસાદ કરાવિ, તસ લેસ્ય · અભિધાન. ૪ શ્રીતપગછનો રાજિઉ, વિજયસેન ગણુધાર, વાસ ધરઈ શિરિ તેહનો, શ્રાવક અતિહિં ઉદાર. ૫
આવન નામ સીસ. ૧ સુયો સહુ સાવાન. ૨ સુણો મુંકી પરમાદ. ૩
เล
ભદ્રેસર નયરી ભરતખંડ અભિરામ, તિહાં રાજ કરઇ રાજા રાઉલ જામ,
તેહનઇ ઘરિ મંત્રી પેથો પુણ્યપ્રકાશ, રાજભાર-ધુરંધર ઉજ્જલ કીરતિ જાસ, ઉજ્જલ પ્રીતિ જાસ કહીજઈ એક દિનિ સુપન મઝારિ, દેવ એક આવીનઇ ઓલઇ થાપો દેશ હલાર; સંવત પનર સૂઆ વરષે શ્રાવણ શુદિ રવિવાર, આમિ તિથિ ચડતઇ દિનિ વાસ્યરૂં નવૐ નગર ઉદાર. ૬
XXc670 630-6.60 -