________________
ग्रन्थका
દ્રિ
परिचय કીરીટ વન
विजयनां | गू० पद्यो
શ્રી સાIFIjરીક તિહાં ગgધર ગિઉ, ધ્યાન ધરઈ એક ચિત રે, માતા આગલ મયગલ બહિ, સુત જેવાઈ જિમ ચિત રે. ૨૨ શ્રી धनवि.
સરો સોરા દસ સનરો, જિહાં શત્રુંજય રાજ રે, આવંતાં શેવતાં ભાવઈ, સિઝઈ વંછિત કાજ રે ૨૩ શ્રી
FI4 છઇ શિવનગરીનો રાજા, જિહાં સિંધવધૂ ધરનાર રે, સિધ પ્રધાન સવ પાસઈ વસિયા, મુઝ મોહ માર નિવાર રે. ૨૪ શ્રી रत्न० वृत्ति.
હા ૪ |
સિદ્ધાચલ સિંહાસનઈ, બાઈકો હઠ કરી દેવ! ભાવ ભગત બહુલા ધરાઈ, સારા સુરનર સેવ, તું જગરંજન રાજીઉં, ૨૫ દેશ દેશના સંઘવી, સીમાઢા ભૂપ, ભેટ કરઈ ભાવઈ કરી, તું છઇ અકલ સરૂ૫. ૨૬ ૮૦ છત્ર-ત્રયે સિર સોભતાં, ચામર જુગલ ઢલત, એક એક પઇ દીપતાં, બારઈ સભા મલંત. ૨૭ તું વાચક તઝ પોલઈ રહ્યા, પામઇ લાખ પસાય, હય વર ગયવર મલપતા, મણી કનક કમાય. ૨૮ તું પાપ ચોર પઇસઈ નહી, ભરઇ પુન્ય-ભંડાર, વાજે વાજઇ નવનવાં, નિત તુઝ દરબાર. ૨૯ તું ખિમા ખડગ કરઈ ઝલકતું, પઈર્યો શીલ સંનાહ, અઢાર હજાર રથ સારથી, સયમ-રમણીનો ના. ૩૦ તું. કરમ વયરી જે વંકડા, તે દૂર પલાય, જયલક્ષ્મી પામી કરી, અરિહંત કહાય. ૩૧ તું નઈ જૂઈ નઈ કેતકી, વલી વેલિ ગુલાલ, કૃષ્ણાગરૂ બહુ મહમહઈ, કેશર અંગઈ લાલ. ૩૨. તું ચયા ચંદન મસમસઈ, મૃગમદ ઘનસાર, ગીત-ગાન ગુણીજન કહઈ, આગલ નાટિક સાર. ૩૩ ૮૦ મોટો મુગટ માથઈ ધરઇ, બાજુબંધ ઉદાર, બાંહેધ બેહુ બઇરખા, હઈઇ હાર ઉદાર. ૩૪ ૮૦ સૂરય-કુંડ સોહામણો, પદ્મદ્રહ અવતાર, ભવિકા ! શ્રી શત્રુંજય સેવયો, ઉલાખા ઝોલ અતિ નીરમલિ, રસકુંપિ પરિઈ સાર, ભવિકા ! શ્રી શત્રુંજય સેવયો. ૩૫ ચલણુ નામ તલાવડી, અમૃતકુંડ સમાન, ભ, સિદ્ધવડ અતિ વિસ્તર્યો, જંબુવૃક્ષ સમાન. ભ૦ ૩૬
જા ૧૪ ા