________________
,
તહેવી સહકાર તરુ મંજરી સ્વાદથી, કોકિલો જિમ લવાઈ તા ગુણુ લાદથી તુઝ તણુ ગુણુ ભણ્ બુદ્ધિ લવલેશથી, સ્વામિ નામ હોઇ સિદ્ધ સુવસેશથી. ? ૭
રાગ આસાફરી શ્રી શત્રુંજય દેવ! દયાપર !, તારિ તારિ મુઝ તાર રે, હું તુઝ ચરણ સરણ કરુણાકર ! જનમ-મરણ-ભય વાર રે. ૮ શ્રી શત્રુંજય. આંકણી તુઝ દીઠઈ મુઝ મન બહુ હિઇસઈ, જિમ નયનાનંદ (ચંદ) ચકોર રે, દિનકર-કરણ કમલ જિમ વિકસઇ, જિમ શામ ઘનાઘન મોર ૨, ૮ શ્રીe
ભવસમુદ્રમાં ભમતાં ભમતાં, પામ્યુ મઈ એક બેટ રે, શ્રી સિદ્ધાચલ-મસ્તક-મંડણ, હષભદેવ જિન ભેટ રે. ૧૦ શ્રી જીતુઝ દરસણ વાઘિણુ ગુણવંતી, પોતી અમરવિમાન રે, ચરણ સરણુ રાયણુ પણ પામી, જિનમહિમા મેર સમાન રે. ૧૧ શ્રી CIનાગ મોરના વયર-નિવારણ, તાર્યા લોક અનેક રે, તુઝ સંગમાં રંગાઈ સ્યુ પામ્યા, ભાઈ ભવિક અનેક રે. ૧૨ શ્રી, હિં તુઝ જાચક તું મુઝ દાતા, આપિ આપિ પદ આપ રે, ગુણ અવગુણુ ન વિચાર ગિરુઆ, જિમ છોરૂ પદઈ બાપ રે. ૧૩ શ્રી તું મુઝ સુરતરુ તું સુરધેનૂ , તું સુરલિ સમાન રે, કામકુંભ ચિંતામણિ તું મુઝ, તું મુઝ સુભર નિધાન રે. ૧૪ શ્રી તુઝ દીઠઈ મુઝ ભવ-ભય ભાગો, જિમ જલધરથી તાપ રે, દાન સીયલ તપ ભાવઈ નાસઈ, જિમ ભવ ભવન (નાં) પાપ રે. ૧૫ શ્રી થાતું મુઝ ભ્રાતા તું મુઝ ત્રાતા, તું હિતદાયક દેવ રે, તે અવતાર સાર કરિ માનું, ભઈ પામી તુઝ સેવ રે. ૧૬ શ્રી જાતે નર ધન્યા તે નર ધન્યા, જે તુઝ નિતનિત જેવઇ રે, મન વચન કાયા કરિ સંચિત, જે નિજ પાતક ધોવાઈ રે. ૧૭ શ્રી જીતુઝ થાન સવિ પાતિક નાસઈ, ગુણ-ગાન ગુણુ વાધાં રે, તુઝ દર્શન દરશન મુઝ દીપઈ, તુઝ પૂજ્ય ઈ સુખ સાધઈ રે. ૧૮ શ્રી
જિન ! તુઝ રાયણુ પન સિર ધરતાં, રોગ શોગ દુખ જાય રે, તુઝ જિન આણુ જાંણુ સિર ધરતાં, અષ્ટ મહાસિદ્ધિ વાધે રે. ૧૯ શ્રી ગિંગા સમ મહિમા મહિમાઈ, શેત્રુંજી જગ જોય રે, નવણુ કરિ ગિરિવર-સાંગઈ, પાવન વન સમ હોવઈ રે. ૨૦ શ્રી | ચક્ર કરિ ચકેસરી પૂરઇ, કલ્પવેલિ જિમ કામ રે, કવડ જક્ષ સેવઈ આદિસર, જિમ હણુઉ શ્રીરામ રે. ૨૧ શ્રી