________________
समतार्नु
શ્રી અધ્યાત અધ્યાત્મવિષે ખાસ કથન કેમ નથી એમ કોઈ પૂછશે. ઉત્તરમાં કહેવાનું કે ઉચ્ચ અધ્યાત્મની ભૂમિકા માટે જે શુદ્ધિ અને સમતા જોઇએ ग्रन्थकाનવજાત પર ખાસ ભાર મૂકનારો આ માર્ગદશક ગ્રંથ છે.
દિto r સમતાપર અભયદેવસૂરિના શિષ્ય વિજયસિંહે રચેલું સામ્યશતક કે જે ભાષાંતર સહિત જૈનધર્મવિહાપ્રસારક વર્ગ તરફથી સં. ૧૯૧૩૫
परिचय NIમાં બહાર પડ્યું હતું, અને તે ઉપરથી યશોવિજય ઉપાધ્યાયે સમતાશતક પદ્યમાં રચ્યું છે તે મનન કરવા યોગ્ય છે. | ૪૮| સમતા-સામ્ય–સમભાવના-સમદષ્ટિનું માહાત્મ ઘણું છે. આપણા જીવનના દરેક વ્યાપારમાં તેની આવશ્યકતા છે. મુનિશ્રી પુણ્યવિજયે)
ખિરૂં કર્યું છે કે “જીવનમાં સમભાવ કેળવવો એ અનેકાંતવાદનું ફળ છે. જીવનમાં સમભાવ ન આવે તો ધર્મનું રહસ્ય સમજાતું નથી અનેId माहात्म्य
તેથી જીવન રૂક્ષ બને છે. વસ્તુની એક બાજુ પકડવી અને બીજી છોડી દેવી એ સત્યને તરછોડવા બરાબર છે. જે સમભાવ-વૃત્તિ ISIકળવી શકે નહિ તેની બુદ્ધિ સ્થિર થઈ શકે નહિ, જેની બુદ્ધિ સ્થિર થઈ શકે નહિ તે વસ્તુનું સત્ય સમજી શકે નહિ. વસ્તુનું સત્ય નથી
સમજી શકે તે વીતરાગ બની શકે નહિ અને જે વીતરાગ ન બની શકે તે પૂર્ણરાની પણ ન બની શકે. જીવનમાં જેની બુદ્ધિ સ્થિર થઈ
હોય, તત્ત્વનો જેણે વિચાર કયો હોય, તેનો ઉકેલ જેણે આણેલ હોય તેજ દરેક વસ્તુની સત્યતાને સમજી શકે છે, અર્થાત્ જીવનમાં સમ-Iકી Aિવૃત્તિ, સ્થિરતા, સમજ આદિ હોય તો જ સત્ય સમજી શકાય છે; નહિ તો તત્ત્વ સરી જાય છે. જેના જીવનમાં તે ન હોય તે ધમ-IA
ભૂમિનો અનધિકારી છે. શાસ્ત્રોના અભ્યાસને અંતે જે કષાયો છોડવાના છે તે જ જે ચાલુ રહે તો ધર્મશાસ્ત્રના અધ્યયનનો અર્થ કશો જ નથી. જેમ જેમ જીવનમાં અનેકાંતભાવના અગર સમદશપણે કેળવાય. તત્વોનો શાંતિથી વિચાર થાય, તેનું અધ્યયન અને ચિતન થાય,Ital તેમ તેમ મનુષ્ય નિર્વાણ-માર્ગપ્રતિ પહોંચી શકે છે. સમભાવથી સ્થિર ચિત્તવૃત્તિ કેળવાય છે. સમભાવના ન હોય તો આપણુ દરેક સંબં- || ૪૮ | ધોમાં સ્વાર્થવૃત્તિ જ રહે છે. ધર્મના નિમિત્તે થતી ક્રિયાઓ સમવૃત્તિના અભાવે રૂઢ અને રુક્ષ બને છે, સમવૃત્તિથી તેની ક્ષતા આપણે જાદર કરી શકીએ છીએ. યાત્રા આદિથી મનુષ્યની દુર્વાસનાઓ ન જાય, આંતરશુદ્ધિ ન મેળવાય તો તેનો ઉપયોગ શું? ત્યાં ત્યાં આત્મ-R રાચિંતન કરનારા મહાપુરુષોના જીવનમાંથી કાંઈ સમજી ન લેવાય અને તેનો અમલ ન કરાય તો તેવી રૂઢ ક્રિયાઓ માત્ર ગતાગતિક થયાં