________________
અહમદશાહે સોમસુંદર સૂરિના શિષ્ય અને કર્ણાવતી રાજધાની (આસાવલ-અહમદાબાદ)ના શ્રાવક ગુણરાજને માન આપ્યું હતું અને તિને સંઘ લઈ તે મૂરિસાથે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઈચ્છા થતાં ત્યાં જવા માટે ખાસ ફરમાન કરી આપ્યું હતું, અને માણસો જીવગેરે સામગ્રી પૂરી પાડી હતી.'
- અમદાવાદમાં આ પાતશાહનો માન્ય એવો સોની સમરસિંહ સોમસુંદરસૂરિનો ભક્ત હોઈ તેમના વચને સિદ્ધાચલની યાત્રાએ આવ્યો, અને પછી તેણે ગિરિનાર-યાત્રા કરી. ત્યાંના કલ્યાણુત્રયના વસ્તુપાલ મંત્રીના જીર્ણ થયેલા મંદિરનો ઉદ્ધાર પોતાના ભત્રીજા માલદેવની સાથે, વિચાર કરી કર્યો ને તે કલ્યાણત્રય ચિત્યમાં પ્રૌઢ પ્રતિષ્ઠા સોમસુંદર ગચ્છનાયકના વચનથી જિનકીર્તિસૂરિએ કરી (સો. સૌ. ૯ શ્લોક ૭૪થી ૮૦). ,
આ બનાવ સં. ૧૪૯૪માં થયો કારણ કે લગભગ તે સમયના રશેખરસૂરિના શિષ્ય હેમહંસ ગણિએ રચેલી “ગિરનાર-ચૈત્ય પરિપાટીમાં જણાવ્યું છે કે -
ધન ધન સોની સમરસિંહ માલદે વ્યવહારિઅ, જેહિ કલ્યાણત્રય-વિહાર ઉદ્ધાર કરાવિએ ચિહુંદિસિ ત્રિહું ભૂમિહિં મૂલનાયક તિહાં બાર, કાસગિ રહિઆ પ્રથમભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ ચાતલી અંજલિઈ સે ટલતાં રોગ, સેવિલે સ્વામી પૂરવઇ નિરમાલડિએ અનુદિન ભોગ સંયોગ ૨૧ દિકખા નાણુ નિવ્વાણુ તિહાં સિરિ સોહઈ છત્ર, છરણુ પ્રતિમા વામ પાસિ ધુરિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રૂલિઆલઉ, ત્રિફંદિસિ ભદ્રતણું પ્રાસાદ બાવા જિલઉં
ઓસ વંસિ શ્રી સમરસી માલદેવિ મનરંગિ, સંવત ચઉદ ચરાણવઈ નિઃ ઉરિઉ ઉત્તગ. ૨૨ (પુરાતત્વ ૧, ૩ પૃ. ૨૯૧) १ "श्रीमदहम्मद सुरत्राण दत्त फुरमाण साधु धी गुणराज संघपतिसाहचर्यकृताचर्यकारि देवालयाडंबरपुरःसर श्री शत्रुजयादि तीर्थयात्रेण ॥" शपुरना સોમસુંદરસૂરિની પ્રતિષ્ઠાનો સે, ૧૪૯૬નો લેખ. જિ, ૨, ૩૦૭, ગુણરાજની આ યાત્રા સંબંધી વિસ્તાર માટે જુઓ સં. ૧૫૨૪નું “સોમસૌભાગ્ય’ કા..., ઝીસર્ગ ૮, સં. ૧૪૬૬ની ગુર્નાવલી શ્લોક ૩૪૮ ૩૪૯; “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ટિ. ૪૪ પૃ. ૪૫૪.
Jસોસ