________________
હિં .
श्री अध्या. (અનિયાદિ બાર યા વ્રતની પચીસ) ભાવનાને ભજતા આસોએ કહેલા યા પ્રાપ્ત કરેલા સંયમ-ગુણોના ઉદ્યાનમાં હમેશાં રમે છે, તેઓ | ग्रन्थका
નવે. ભવસાગર તરી ગયેલા છે અને તેમને અમારો નમસ્કાર છે ! એવી મંગલ શરૂઆત કરીને પછી યતિઓને બોધ આપે છે કે –“સાધુવેશ -િ તત્ત, માત્ર રાખે મોક્ષ નહિ મળે. સાધુવેશમાં વિકથાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય ન કરે, સમિતિ ને ગુપ્તિ ન ધારે, દેહમોહથી બાહને અંતરંગ परिचय
તપ કરે નહિ, અલ્પકારણે પણ ક્રોધાદિ કષાય કરે, પરીષહ ને ઉપસર્ગ સહે નહિ, (અઢાર હજા૨) શીલાંગનો ધરનાર થા નહિ, તો ભવસા|| ૪૬ .. |ગર કદિ પણું તરી શકીશ નહિ. શુદ્ધ ચારિત્રવગર વેષ ધારણ કરી લોકપૂજા વાંછી લોકો પાસેથી વસ, પાત્ર, ઉપધિ, ઉપકરણ, પુસ્તક આદિજીના
મેળવવાં એ તો દોષિત થઈ આત્મવંચના કરવા ઉપરાંત લોકને છેતરવાનું છે-કગ થવાનું છે. આજીવિકાની કે સ્ત્રી પુત્રાદિને નિર્વાહ કરવાની | तेरमा ચિંતા નથી, રાજનીતિ નથી, પવિત્ર શાસ્ત્ર પાસે છે ને તે વાંચેલ પણ હોય, છતાં વસ્ત્રાદિનો પરિગ્રહ ખૂબ રાખે, ને પ્રમાદવશ રહી ચારિત્ર ન
चौदमा સેવે એમાં મોહનું સામ્રાજ્ય યા બાંધેલ દુષ્ટગતિમાં જવાનું છે એ બે કારણે પૈકી એક હોય એમ લાગે છે; તું તારશે–તારી શકશે એમ ધારી |
अधिकार ભોળા લોકો તારો આશ્રય લે તેને તું શો લાભ કરી શકીશ? ઉલટો તેને છેતરી પાપબંધ કરે છે, તેનો કરજદાર થાય છે, અને તે દેવામાંથી કદિ મુક્ત થઈ શકીશ નહિ. આમ છતાં લોકોતરી સ્તુતિ, વંદન આદિની ઈચ્છા રાખે એ કેટલું અઘટતું ? લોકો પાસેથી વસ્ત્રાદિની બધી સગવડો
લે ને તે રીતે પરિગ્રહ સેવે તે સર્વ બોજારૂપ છે-ભવવૃદ્ધિ કરાવે છે. સંયમની શોભાથી-આત્મસંમુખતાથી મોક્ષ મેળવીશ. ઉગ્ર તપશ્ચર્યા, GIધ્યાન, પરીષહ આદિ સત્વથી ન સાધી શકાય તો અનિત્યાદિ ભાવના, સમિતિ ને ગુપ્તિ મનથી સાધી શકાય છે તો તેને પ્રમાદ તજી ધારણ કર. મનને કવિકલ્પથી દૂર રાખી અંકુશમાં રાખી તેની ગુપ્તિ કર, મત્સરને તજી દે. માનાદિ સહકારથી ખુશ ન થા તેમજ તેથી વિપરીતથી નાખશ.
શિ ૪૬ . ન થા. ગૃહસ્થોપર મમત્વબુદ્ધિ ન રાખ; સાવધ કાર્ય નહિ કરવાની લીધેલ પ્રતિસાનું ચુસ્ત પાલન કરે, મન વચન ને કાયાથી શુદ્ધસંયમી | | રહે તેથી સાધુનો વેશ શોભશે, નહિતો તે વેશવિંડબક છે.”
અધિકાર ચૌદમો મિથ્યાત્વાદિનિરોધ સંબંધી છે. કર્મબંધના જે હેતુ-મિથ્યાત, યોગ, અવિરતિ અને પ્રમાદ છે-તેનો સંવાર કરવાથી
&Kક કકXX
K