SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या. તરીકે ઓળખાવેલ છે, તેથી તે બાલાવબોધ પણ પ્રશ્નચરિત પહેલાં રચાયો જણાય છે. આ ચરિત સં. ૧૯૭૪માં બી. બી. ઍડ | ग्रन्थकाधनवि. જામહાશયાનાં મંડલીતરફથી પં. બહેચરદાસથી સંશોધિત થઈને બહાર પડી ગયું છે, અને તેની સં. ૧૬૮૦ વર્ષે માર્ગશિરો વદિ ૧૪ બુધે* રાઃિ૪૦ વૃત્તિ લેખિતે સ્તબ્લતીર્થે હસ્તપ્રતનો ઉલ્લેખ વેબરના કેટલોગના નં. ૧૯૯૧માં કરેલો છે તથા બીજી હસ્તપ્રત પત્ર ૧૨૫ની નં. ૬૪ વીજાપુરજ્ઞાનમંદિરમાં છે. परिचय તેમાં પ્રધાનપણે શ્રી કૃષ્ણના પુત્ર પ્રશ્નનું વર્ણન છે. સ્થલે સ્થલે સૌરાષ્ટ્ર આદિ દેશોનું, દ્વારિકાદિ નગરીનું, વિવિધવન પર્વત સરો- टीकाकार વરાદિનું વર્ણન આવે છે. રુકિમણી-સત્યભામા વગેરે કૃષ્ણપત્રીઓના જીવનનું આલેખન, ક્યાંક પ્રવાસ-ચાત્રાદિનું, કયાંક યુદ્ધાદિનું, કયાંક रत्नचन्द्रकृत વિસન્ત-મદન-રતિ-વિચિત્ર જનકેલિનું, વર્ણન છે, કયાંક જવા આવવામાં શકુનો, અંગફુરણો ને તેનાં ફલ બતાવ્યાં છે. આમ કવિએ આ ग्रन्थो | કાવ્યમાં વિવિધ, વિચિત્ર અને હૃદયંગમ એવું સર્વ રસથી રચેલું શ્રી પ્રદ્યુમનું શાબ્દિક ચિત્ર ચિત્રકારના પાર્થિવ ચિત્ર જેવું ચિતરેલું છે. (બીજું પ્રમચરિત મહાકાવ્ય ૮ સર્ગનું તપાગચ્છના હેમસોમ સૂરિના રાજ્ય સં. ૧૬૮૧ આશ્વિન પદ ૫ સુરેજ્યવારે-ગુરૂવારે રવસિંહે રચેલું મળે છે. પીટ. ૬ નં. ૬ પૃ. ૧૬૩) (૧૧) સમ્યકવસતિ-સપ્તતિકા એ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં છે કે તે પર વૃત્તિ સંધતિલક સૂરિએ છJસં. ૧૪૨૨ માં રચી છે તેના પર પોતે કરેલા ગુજરાતી બાલાવબોધનું નામ સમ્યકતપ્રકાશ આપ્યું છે. તેની સં. ૧૬૭૬ ની સુરત બંદરમાં જાડી લખેલી ૧૭ર પત્રની પ્રત પાલણપુરના ડાયરાના ભંવરમાં છે. તેની બીજી પ્રતો માટે જુઓ મારો “જૈન ગૂર્જરકવિઓ' ભાગ ૩ પૃ. ૧૬૯૫ (૧૨) હાસમવસરણસ્તવ પર પણ બાલાવબોધ રચ્યો. (આ કયાં ઉપલબ્ધ છે તે જણાયું નથી) (૧૭) હિતોપદેશ આ તેરેનો ઉલ્લેખ કર્તાએ તેની અત્ર આપેલી અધ્યામકલ્પલતા નામની ટીકાને અંતે કર્યો છે. આ પૈકી છેલ્લા ગ્રંથ હિતોપદેશનું બીજું નામ મુમતાહિવિષાંગુલિ કે જેમાં ધર્મસાગરજીના મંતવ્યો-મતનું બરાબર ખંડન સંસ્કૃતમાં કરેલું છે; તેની હસ્તપ્રત લીંબડી ભંડારમાં ન. ૧૧% ની ૫૧૮ શ્લોક |ી છ? . Uસંખ્યાનાં ૧૫ પત્રની છે કે જેની રચનાની સાલ તેના સૂચીપત્રકમાં તેમજ જૈન ગ્રન્થાવલીના પૃ. ૧૫૯ માં સં. ૧૬૭૭ આપેલી છે; કદાચ Nીતે સંવત લખ્યા-રસંવત હોય. પ્રશસ્તિસંગ્રહમાં નં. ૧૬૦ પૃ. ૧૮૦માં ઉલ્લેખિત હિતોપદેશ આ ગ્રંથ જ હોય એમ લાગે છે, કારણ કે તેની અંતે
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy