________________
श्री अध्या.
ધર્મસાગર નામના વાચકે તેમ જ વાનર ઋષિએ (વિજયવિમલે) તે રચવામાં સહાય આપી. તેમ જ તેનું સંશોધન પાટણમાં તપગચ્છના જીy
વિજયસેનસૂરિ, કલ્યાણુવિજયગણિ, કલ્યાણુકુશલ અને લબ્ધિસાગર (ધર્મસાગરના શિષ્ય) એ ચારે કર્યું અને પ્રશસ્તિ હેમવિજયે રચી. જનવિ.
રીઆ પરથી કલ્પના થાય છે કે સૂરિના નામે ધર્મસાગર વાચકે વૃત્તિ રચી પણ તે ધર્મસાગરજી ખંડન-શૈલિવાળા હોવાથી રખેને તેમાં બીજાનું રહ૦ થ7. ખંડન કલેશાજનક હોય તેથી યા તો ગ્રંથના ગાંભીર્યને કારણે તેનું સંશોધન ઉપરના વિદ્વાનો પાસે કરાવ્યું હોય. રચ્યા-મિતિ સં. ૧૬૩૮ દીવાળી
| परिचय દિન આપી છે જ્યારે હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસે ફતેપુર સીક્રી હતા ને આ પ્રશસ્તિમાં પણું જણાવ્યું છે કે અકબરે તેમને ને ૨૮ બોલાવ્યા અને તેમના ઉપદેશથી અકબરનૃપ કૃપાવાળો થયો ને તેણે “વા જ દિન દેતિ ન થયાંતિ, જે આ વિસરઃ શનિર્લિપુરાગામ .
जंबूद्वीप*-પ્રાણીઓ વધ્ય-મારવા યોગ્ય નથી એવા વચન બોલતા એવા અકબરે શમિમાં આગેવાન એવા (હીરસૂરિ)ને ડામર સરોવર આપ્યું-IMER 9
અર્પણ કર્યું, જ્યારે સંશોધન પાટણમાં થયું છે. (રચના ફત્તેપુર સીકીમાં થઈ હોય ને સંશોધન પછી પાટણમાં થયું હોય અને પછી પ્રશસ્તિ રચાઈ હોય એ પણ સંભવિત છે.)
આ વૃત્તિની રચના પછી ધર્મસાગરજીની સામે તેમ જ તેના શિષ્યો સામે તેમના ખંડનાત્મક પુસ્તકોથી ખૂબ કોલાહલ થયો અને તેમણે પ્રકટ પણ કર્યું કે ઉક્ત વૃત્તિના રચનાર ધર્મસાગરજી હતા. ધર્મસાગરના રાસ(મારા તરફથી આત્માનંદ-પ્રકાશ ૫. ૨૯ પૃ. ૫૪, ૯૨, બી૧૪૭, ૧૯૫, ૨૧૪ માં પ્રકટ)માં પણ જણાવ્યું છે કે તેમણે
જંબુદ્વીપ પન્નતિ સૂત્ર, તેહની વૃત્તિ કરી પવિત્ર; કિરણાવલી કલ્પસૂત્રમાં જાણુઉ, પ્રવચનપરીક્ષા હિઅડઇ આણુઉ. ૧૦૦ તત્ત્વતરંગિણી ગ્રંથ પ્રમુખ, જે વાંચઈ પામીજઇ સુખક એહવા ગ્રંથ કર્યા અનેક, હિઅડઇ આણું વારૂ વિવેક.’ ૧૦૧ આથી હીરવિજયસૂરિએ તે વૃત્તિ પોતાની રચેલી તરીકે સ્વીકારી નહિ હોય, અને તેને સ્થાને નવી વૃત્તિ કરવાનો શાંતિચંદ્ર ઉપાધ્યાયને નિર્દેશ કર્યો હોય એ તદ્દત સંગત છે. ઉક્ત વૃત્તિ પહેલાં પ્રાચીન વૃત્તિ શ્રી મલયગિરિ આચાર્યની વિરચિત હતી. પણ તે “ક્ષતિ હોરેન
| ૨૮ દરવાજા'-“હાલ કાલદોષથી વ્યવચ્છિન્ન-અપ્રાપ્ત વિચિછન્ન થઈ છે? તેથી શાંતિચંદ્ર ઉપાધ્યાયે હીરસૂરિના નિર્દેશથી પ્રારંભ કર્યો એમ પોતે આદિમાં જ જણાવ્યું છે. આ વૃત્તિની અંતની પ્રશસ્તિમાં પણ કિસનવિદિતાનુક -ગુરુજને કરેલા અનુગ્રહથી જ સ્વપરહિતાર્થ સં. ૧૬૫૧માં