________________
ग्रन्थका
रादि
परिचय
ss
રાત
ચી અળાની અને સં. ૧૬૪૫ના કાર્તિક શુદિ ૧૧ દિને મેઘદૂત મહાકાવ્યની પ્રત પોતે જાતે લખી હતી તેની અંતે પોતે પોતાના ગુરુ શાંતિચંદ્રનો જ વનવિ.
ઐતિહાસિક પરિચય પણ સાથે સાથે જે આપેલ છે તે અત્રે નોંધવા યોગ્ય છે – રત રહી
'संवत् १६४५ वर्षे कार्तिक सुदि ११ दिने लिखितं पातसाहि श्रीअकबर महाराजाधिराजप्रतिबोधक, श्रीहेमचन्द्रसूरिवत् तत्फुरमाणसप्तक(6)नैकदेश
समुद्घोषितामारिपटहः, पुनः तत्फुरमानमोचितसकलदेशजीजीआकरः, पातसाहि अकबरो(रानु)गृहीत श्रीहीरविजयसूरिदत्तवाचकपदः, जंबूद्वीपप्रज्ञप्तिवृत्ति+ ૨૭ | કિર્તા મોખાણા શ્રી " ધીરાત્તિવાવિરામણોપાસનસન ઉ૦ લવાળના '(જુઓ પ્રશસ્તિસંગ્રહ પૃ.૧૪૧, ૧૫૫ ને ૧૫૮.)-
I જ એટલે કે “અકબર બાદશાહના જે પ્રતિબોધક હતા, તે બાદશાહ પાસેથી સાત ફરમાન મેળવી તે દ્વારા (છ માસની) અમારિનો પડો
હેમચંદ્રસૂરિ પેઠે અનેક દેશમાં જેણે વગડાવ્યો હતો, પુનઃ તે પૈકીના ફરમાનથી સકલ દેશને જીજીઆ નામના કરથી મુક્ત જેણે કરાવ્યો હિતો, અને જેને અકબરની પ્રેરણાથી શ્રી હીરવિજયસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યું હતું, ને જે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પરની વૃત્તિના રચનાર હતા તે મહોપાધ્યાય શાંતિચંદ્રના ચરણકમલની ઉપાસના કરવામાં રસ લેતા એવા પંડિત રતચંદ્ર ગણિએ આ મેઘદૂતમહાકાવ્યની પ્રતિ લખી.
વળી યતિદિનચર્યાની પ્રત પોતે સં. ૧૬૫૨માં દેદીઆસણ ગામમાં લખી છે તેમાં પણ પોતાના ઉક્ત ગુરુનો પરિચય નીચે પ્રમાણે लाभाथ्यो :-संवत् १६५२ वर्षे मार्गशीर्ष बदि शनौ देदीआसणग्रामे सकलभूमंडलपादिशाहि श्रीअकब्बर राजाधिराज प्रतिबोधनप्राप्त स्फुरन्मान
बल प्रतिवर्षसमुद्घोषितषाण्मासिकजीवाभयदानपटहक, मुद्गलगृहीतसूर्यपुरमेडतादिमहादंगसंगतजिनचैत्योपाश्रयलौकिककृत्यपोषक, स्फुरन्मानबलोपार्जितशासनोन्नतिक, हिंदुमदिरामदमत्तमठपतिनिधारितसुविहितसंयतपूजासन्मुखादिकार्यप्रवर्तक, जीजीआकरनिवारणप्राप्तमहायशः, महायवनधर्मानुरक्त-सूर्यपुरबंदिराधिपतिवधार्थकनिगडितांगो धर्मवनकृत्यबलवत्तरो, महोपाध्याय श्री ६ शांतिचंद्रगणि शिष्य पंडित रत्नचंद्रगणिवाचनार्थमलेखित ॥
(પ્ર. એ. પૃ. ૧૪૯ નં. ૫૮૭) આ પરથી ગુરુ શાંતિચંદ્રસંબંધી વિશેષમાં જણાય છે કે તેમણે મોગલોએ લીધેલાં સૂરત, મેડતાદિના ગઢોમાં જૈન મંદિરો અને ઉપાશ્રિયોને કરવા સમારવા આદિ-લૌકિક કાર્ય કરી શકાય તે માટે ફરમાન મેળવી શાસનોન્નતિ કરી હતી, હિંદુ મઠપતિ-ધર્માચાર્યોએ સુવિહિત
चन्द्र
|| ૨૦ ||