________________
આ ઉપાધ્યાયે સુરતમાં ઠીક કાળ ગાળ્યો જણાય છે. સુરતના નિજામપુરામાં ઉપાધ્યાય નેમિસાગરે, જે “હીરવિહાર” અંધાવવાનું મંડાણ છે | કરાવ્યું અને તે તૈયાર થયે સં. ૧૬૭૩ પોષ વદિ ૫ ગુસ્વારે ૫. લાભસાગરે પ્રતિષ્ઠા કરીને “વિહાર” નામ સ્થાપ્યું તેમાં, આચાર્ય હીરવિજય
અને વિજયસેન બંનેની પાદુકાની સ્થાપનાની પ્રતિષ્ઠા આ નિચંદ્ર ઉપાધ્યાયે સં. ૧૬૭૫ વૈશાખ વૃદિ ૮ રવિવારે કરી.' વળી સૂર્યપુરમંડની નવફણા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ તેમણે સં. ૧૬૮ કાર્તિક વદ ૫ ગુરૂવારે સુરતમાં કરી તે નીચેના મને અન્ય તરફથી ત્રુટક મળેલા ને પછી કીકઠાક કરેલા અપરથી જણાય છે – ___'संवत् १६७८ वर्षे कार्तिक बद ५ गुरुवारे पुनर्वसु नक्षत्रे श्रीसुरतबंदरे पातसाहि सलीमशाहि विजयमानराज्यै......शातीय लघुशाखायां मछुआ| भार्या कोडमदे सुत फुलशा भार्या......जिनशासनप्रभावक साधु श्रीनाथा भार्या गंगा सुत सा० सुरणी का. माणिकची पौत्र साहीदास प्रमुख कुटुंबे...... नवफणा-पार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं सुविहिततपा......भट्टारक श्री ५ आनंदविमलसूरि-पट्टालंकार भट्टारक श्री विजयदानसहि-पहप्रकाशक पातसाहि-1
श्रीअकब्बरमहाराज-प्रदत्त-षण्मासिकजीवाऽभय(दान) सकलदेश जीजीयाकरनिवारण (स्फुरन्मान) संलब्धमान श्रीशचुंजयादिकरणावतंसह......सत्प्रभावक alश्री ५ हीरविजयसूरीश्चर-पहप्रभाकरसमान पातसाहिश्रीअकब्बरदत्तबहुमान साहिनीअकबरलब्धजयभट्टारक श्री ५ विजयसेनसूरीश्वर-पहोदयगिरि........ Sતારમન રિ......Frણાદિ ધીરછમદ ......૩viધ્યાય શ્રી પુરૂવંળમિત ”
૧ પારખી લાલા સુત લો, ગોવિંદ પરિખ સુન, વિણ વાવે હૈં કરી, જિનવરની વહે આણ.
સાહ સોમછનો સુત ભલે, શુભ નામેં વસ્તુપાલ, હીર જેસિંગની પાદુકા, થાપના દુઈ સુવિશાલ. સંવત સોલ પંચોતરે (૧૬૭૫), વૈશાખ માસ સુવિચાર, અષ્ટમી દિત રાજ્ય શો, શુ વેલા રવિવાર. વાચક માંહિ શિરોમણિ, રણચંદ્ર નિઝાય, કરિઅ પ્રતિષ્ઠા અતિશાલી સંવ મતિ આણંદ થાય.
-હરબિહાર ચતવન. કહી ૨૩ થી રક “સૂર્યપુર રાસમાળા'મૃ. ૯૫