SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Keek see XXX) કે “જેણે શ્રી દિલી દેશમાં ફતેપુરમાં રહેલા પાતસાહ શ્રી અકમ્બરે શ્રી ગુરુદર્શનાર્થે બોલાવેલા ભટ્ટારક શ્રી ૫ શ્રી હીરવિજય સૂરીશ્વરની સાથે વિહાર કર્યો હતો, સ્વયં બનાવેલા “કૃપારસકોશ” ગ્રંથને સંભળાવી પાતસાહ શ્રી અકમ્બરને રંજિત કર્યો હતો, તેની પાસે શ્રી હીર-| વિજય સૂરિના નામે જીજીયા કરના નિવારણનું ફરમાન તથા છ માસ સુધીના જીવોને અભયદાન આપનારું મોટું ફરમાન કરાવેલાં હતાં, | શ્રી જંબદ્વીપપ્રાપ્તિ સૂત્રની પ્રમેયરનમંજૂષા નામની બૃહદવૃત્તિ રચી હતી, અને જેને પાતસાહ શ્રી અકમ્બરે “ઉપાધ્યાય’ પદ અપાવ્યું હતું, તે મહોપાધ્યાય ૫ શ્રી શાંતિચંદ્ર કે જે મહોપાધ્યાય શ્રી ૫ શ્રી શ્રી શ્રી સકલચંદ્ર ગણિના શિષ્ય હતા તેના શિષ્ય મુખ્ય ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર જીગણિએ રચેલા, શ્રી ભક્તામરસ્તવ શ્રી કલ્યાણુમંદિરસ્તવ-શ્રી દેવા પ્રભાસ્તવ-શ્રીમદ્ ધર્મસ્તવ-ભવીરસ્તવ-કૃપારસકોશ અધ્યાત્મકલ્પદ્રુમ શ્રી નૈષધ મહાકાવ્ય-શ્રી રઘુવંશમહાકાવ્ય-એ સર્વપર વૃત્તિઓરૂપી નવ બહેનોના અનુજ ભ્રાતા શ્રી પ્રદ્યુમ્રચરિત્ર મહાકાવ્યમાં વર્ણન કરનારો સત્તરમાં સર્ગ સંપૂર્ણ થયો.” આ પ્રશ્નચરિતને તેના પ્રથમ સર્ગને અને નવમા સને અંતે ઉપરની નવ વૃત્તિઓ ઉપરાંત સમ્યકત્વસંતતિકાપ્રકરણ બાલાવબોધના Sીપણુ ભ્રાતા તરીકે જણાવેલ છે પણ તે ભાઈ નાનો કે મોટો એ કહેલ નથી; એ મોટો જ ગણાય. ની પ્રસ્તુત ટીકાની અંતે ઉક્ત બાલાવબોધ, સમવસરણસ્તવપર બાલાવબોધ, હિતોપદેશ અને પ્રધુમ્રચરિત એમ ચાર ભાઈઓ ગણાવેલ GIછે. હવે ઉક્ત બાલાવબોધની પ્રતને અંતે એમ જણાવેલું છે કેઆવી “-મુનિ-રાજા િવ વવે શુ ત્રયો શી વિસે સૂરતવંદિમુથે ઘરમત સંઘમf ' (જૈન ગૂર્જર કવિઓ ૩, પૃ. ૧૬૦૫) એટલે “સં. ૧૬૭૬ પોષ શુકલ ૧૩ દિને સુરત બંદરમાં પરમહંત શ્રમણ સંઘ હતો ત્યારે. હવે આ ઉક્ત બાલાવબોધનો રચના પૂર્ણ કરી %થયાનો સંવત ગણીએ તો સં. ૧૯૭૪માં પૂર્ણ થયેલા પ્રમચરિત અને પ્રસ્તુત ટીકાના અગ્રજન્મા ભાઈ તરીકે કેમ ગણાય ?–તેનું સમાધાન બે રીતે થઈ શકે–એક તો બન્ને પૂર્ણ થયા તે દરમ્યાન ઉક્ત બાલાવબોધાદિ સાથે સાથે તૈયાર થતા હોય; બીજું ઉક્ત બાલાવબોધનો ઉક્ત, | સંવત્ તેના આદર્શ-લેખનનો ગણવામાં આવે તો પછી વાંધો રહેતો નથી. રતચંદ્ર ગણિ ગ્રંથકાર હતા એટલુંજ નહિ પણ પોતાના પ્રસ્થાના
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy