SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ બહેનો સાથે રમતી થી અધ્યાત્મકલ્પદ્રુમપરની અધ્યાત્મકલ્પલતા નામની વૃત્તિ વિદ્વાનોના હાથથી ગૃહિત થઈને બહુસંતાનપરંપરાવાળી ! ચિરકાલ સુધી જય પામી.” Sા આ પ્રશસ્તિની પહેલાં બલમાં ઇતિશ્રી લખી છે તેમાંથી વિશેષ એ ખાય છે કે પોતાના ભૂસ શાંતિચંદ્ર તે દીસાસુરુ ઉપાંત વિદ્યા ગુરુ છે, તે ગુરુની રચેલી બુદ્વીપપ્રજ્ઞપ્તિપરની વૃત્તિનું નામ પ્રમેયરશ્નમંજૂષાવૃત્તિ છે અને તેમના પ્રસાદથી અને ગચ્છનાયક વિજયદેવસૂરિ XIકે જેઓ વૃદ્ધિ પામતા સાગરના કમતનું નિવારણુ કરવામાં જગતને ઉપકાર કરનારા છે તેમના પ્રસાદથી પોતે આ વૃત્તિ રચી છે. વળી દરેક અધિકારની પોતાની ટીકા અર્થે પોતે સદગુરુ શાંતિચંદ્ર વાચકરૂપી ક્ષીરસાગરમાંથી પ્રતિષ્ઠા મેળવી છે એમ જાહેર કર્યું છે. આ ટીકાને પૂર્ણ કર્યાના દિવસે જ પૂર્ણ કરેલા સંસ્કૃત પદ્યબંધ પ્રદ્યુમચરિતમાં પણ પોતાની પ્રશસ્તિના લોકો અને આ ટીકાની પ્રશસ્તિના શ્લોકો લગભગ સરખા છે. યત્રતત્ર કવચિત્ ફેરફાર છે. છતાં આ ટક પોતે પ્રથમ કરી અને પ્રધુમચરિત પછી થયું એ દર્શાવતું સ્પષ્ટ સચન પ્રમચરિતને આ અને બીજા ગ્રંથોપરની ટીકાઓના અનુજ ભ્રાતા-ન્હાનો-પછી જન્મેલ જણાવીને કર્યું છે. આ ચરિત તે પોતાનો સ્વતંત્ર ગ્રંથ છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – श्रीवीरशिष्यो गणभृत् सुधर्मा श्रीद्वादशांगीसमलब्धमर्मा । श्रीमत् तपागच्छमहाद्रुमूलमासीद् भवाम्भोनिधियानपात्रम् ॥१॥ आसीद् गुरुस्तस्य परंपरायां साधुक्रियामार्गविकाशभास्वाम् । आनन्दपूर्वो विमलाप्रसूरिर्बुद्ध्या समानीकृतदेवसूरिः॥२॥ तत्पट्टगगनरम-सूरि श्रीविजयदानसूरिवरः । आसीद् भाग्यनिधानं गुणगणनिलयः क्रियापात्रम् ॥ ३ ॥ श्रीहीरविजयसूरिस्तत्पट्टविभूषणं प्रशमसदनम् । आसीन् नरपतिराशिप्रणतशिरोरत्नमौलिकृतचः ॥४॥ तस्याऽपि शिष्यरत्नं स्वस्ति श्रीविजयसेनसूनिवरः । आसीद् लब्धिमहाब्धिः शमरसपात्र जगद्विदितः ॥५॥ सत्पदृवंशमुक्तामणिरिव तेजखितादिगुणयुक्तः । श्रीविजयदेवसूरिः शास्तिता तपाणं मुगुणः ॥ ६ ॥
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy