SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મા ખ્યા• વનવિ. & ને ૨૨ | & & સ્વબુદ્ધિરૂપી નાવથી જૈનાગમ રૂપી સમુદ્રને તરી ગયા (૬), તેમની પરસેવા વડે ગુરૂભક્ત થઈને જેણે સૂરિ પદ સુલભ કર્યું છે એવા ग्रन्थकाવિજયદેવ સૂરિ તપ ગણુમાં ઉચ્ચતાના સાગર સમાન હાલ વિદ્યમાન છેરાજ્ય કરે છે, પછી ગગનમાં ચંદ્રનું શું કામ છે? (૭) ] રા.િ | ‘(ઉક્ત) શ્રી આનંદવિમલ ગુરૂના શિષ્ય શ્રી સહેજકુશલ નામના ઉપાધ્યાય લંપાક (ક) મતને અંગના મેલની પેઠે તછને નિર્મલ परिचय થયેલા થયા (૮), તેમના મુખ્ય શિષ્ય સકલચંદ્ર નામના વાચકવર થયા કે જેમણે ઉત્તમ વિબુધોને પીવા યોગ્ય એવું વચન રૂપી અમૃત , ચંદ્રની પેઠે વરસાવ્યું (૮), તેમના બહુશિષ્યોમાં મુખ્ય શિષ્ય શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય ઉદ્દામ ગુણોથી યુક્ત અને શ્રી જિનશાસનના પ્રભા- टीकाकार વક થયા કે જેઓ શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિની વૃત્તિ રચવામાં ચતુર હતા અને જેમની બુદ્ધિને ખૂહરપતિ પણ તેમનો યશ વિશ્વમાં પ્રસિદ્ધ रतचन्द्र થયેલો હોઈ ઇચ્છે છે. (૧૦-૧૧) આ ગુણના સાગર ગુરુ (શાંતિચંદ્ર)ના લેશ પ્રસાદને પામીને વાચક રતચંદ્ર પરોપકારાર્થે આ અધ્યાત્મકલ્પદ્રુમવૃત્તિને તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવી કાંતિ ધરાવનાર હાલમાં વિદ્યમાન ગચ્છાધિરાજ વિજયદેવ સૂરિની અનુજ્ઞા લઈને રચી (૧૨-૧૩), સં. ૧૬૭૪ના વર્ષે શુકલ વિજયદશમી (આધિન શુકલ ૧૦) દિને અધ્યાત્મકલ્પદ્રુમની લલિતવૃત્તિ મેં કરી, (૧૪), અધ્યાત્મશાસ્ત્રની એકાગ્ર ચિત્તથી વિવૃતિ કરતાં જે પુણ્ય પ્રાપ્ત થયું તે વડે સંઘોમાં ઉત્તમ કલ્યાણપરંપરા દિને દિને અધિક પ્રવર્તે (૧૫) આ વૃત્તિને મત્સર તજી કૃતજ્ઞ લોકોએ સંશોધવી, ધમપદેશ કરતાં વારંવાર વાંચવી, લખવી અને પ્રવર્તાવવી. (૧૬), અક્ષરોથી ગણતાં બે હજાર ચારસો અને ઓગણસાઠ | લોકથી અધિક પ્રમાણવાળી છે. (૧૭), પછી ગદ્યમાં જણાવે છે કે આ રીતે અધ્યાત્મક૯૫લતા નામની અધ્યાત્મકલ્પદ્રુમની વૃત્તિ પૂરી થઈ. સંવત્ ૧૬% આશ્વિન શુકલ દશમીએ શ્રી સૂરત બંદરે ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિથી અધ્યાત્મકલ્પલતાની રચના થઈ. શ્રી પ્રદ્યુમ્રરીચરિત્ર (૧), શ્રી સમ્યકત્વસંતતિપર સમ્યકત્વરપ્રકાશ નામનો બાલાવબોધ (૨), શ્રી સમવસરણુસ્તવપર બાલાવબોધ (૩), શ્રી હિતોપદેશ કII ૨૨ II (૪)-એ ચાર (ગ્રંથરૂપી) ભાઈઓ સાથે શ્રી ભક્તામરસ્તવ (૧), શ્રી કલ્યાણુમંદિરસ્તવ (૨) શ્રી દેવાપ્રભોસ્તવ (૩), શ્રી ધર્મસ્તવ (), શ્રી કષભવીરસ્તવ (૫), શ્રી કપાસકોષ (૬), શ્રી નૈષધમહાકાવ્ય (૭), શ્રી રઘુવંશમહાકાવ્ય (૮) એ આઠપરની આ વૃત્તિઓરૂપી આઠ & & & &
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy