________________
ग्रन्थका
શ્રી શાક ઉપાશ્રયો હતાં તે છોડાવ્યાં, અને તેમને શ્રાવકો પાસે અનુક્રમે જિનબિંબ અને સાધુઓ સહિત કરાવ્યાં (જુઓ પાસાગર કૃત “જગદગુરુ ન IIકાવ્ય, લોક ૧૯૯).
परिचय टीकाकार धनविजय
સં. ૧૯૫૦ (પ્ર) ચૈત્ર પૂર્ણિમા દિને શ્રીહીરવિજય સૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહ અકબરે શત્રુંજયની યાત્રાએ જનાર શ-જિબધા મનુષ્યો પાસેથી મસ્તકકર (માથાવેરા-મુંડકો) લેવાનો નિષેધ કર્યો છે તે જ દિવસે તે સૂરિના શિષ્ય શ્રી વિમલહર્ષ ગણિએ “મુનિશિતદ્વય પરિકર સહિત” શ્રી શત્રુંજયની યાત્રા કરી હતી અને તે બસો મુનિઓમાં છે. દેવહર્ષ ગણિ, આ પં. ધનવિજય ગણિ, ૫. જયવિજય KIગણિ જસવિજય-વિજય ગણિ મુનિ (વે)સલાદિ હતા (શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન-જૈન-લેખસંગ્રહ ૨ લેખાંક ૭૩) I
શ્રી જયાનંદ સૂરિએ રચેલ સાધારણજિનસ્તોત્રની અવચૂરિ સહિતની ત્રિપાઠ પ્રત જૈનાનંદ પુસ્તકાલય સુરતમાં છે તેમાં છેવટે “સંવ १६६५ वर्षे श्री राजनगरे पंडितपुरंदर पं० श्री कमलविजयगणिशिष्येण कीर्तिविजयमणिना पंडित श्री धनविजयगणि-वचसा लिखितं' अभाधुं छ| ઝીટ. સં. પૃ. ૧૭૧ નં. ૬૭૮) તો તે ધનવિજ્ય તે આપણા ધનવિજય લાગે છે અને કમલવિજય તે ધનવિજયના સંસારી સહોદર જણાય છે.
વિજયદેવસૂરિ સાગર મતમાં ભળતાં ઉપસ્થિત થયેલ ઝઘડામાં ધનવિજયજીએ જે ભાગ લીધો છે તે કંઈક શાન્ત અને સૌમ્ય ભાવે જJહતો એમ જણાય છે. વિજયતિલકસૂરિ-
રાપરથી જણાય છે કે વિજયસેનસૂરિએ ખંભાતમાં સં. ૧૬૭૧ (હિંદી ૧૬૭૨) જે વદિ ૧૧ દિને સ્વર્ગવાસ કર્યા પછી વિસલનગરથી વિજયદેવસૂરિ પાટણ ગયા ને ત્યાંથી ધનવિજયને, અમદાવાદથી નેમિસાગર ને ભક્તિસાગરને બોલાવવા ત્યાં મોકલ્યા હતા. ધનવિજયે અમદાવાદ આવી નેમિસાગરને ખંભાત મોકલ્યા ને પોતે ભક્તિસાગર સાથે પાટણ આવ્યા. સં. ૧૬૭ર માં મકરૂબખાન ગૃજરાતનો સૂબો થયો તે વખતે તે ખાન Mલોરથી અમદાવાદ આવતાં સિદ્ધિચંદ્ર કવિ ૫ણુ સાથે અમદાવાદ આવવા નીકળ્યા १ अन्येपुर्नरनाथहस्तलिखितं लात्वा त्रिलोकीगुरोः, शिष्याः श्रीगुरुमान्यधन्यविजयास्तद् मृत्यसंशेविताः ।
सूरस्यादिषु मुद्गलाधितजिनीकः साधुसद्मनजं, तन्मुक्तं जिनविम्बसाधुकलितं श्राबैस्तदाऽऽकारयन् ॥ આમાં જણાવેલ ધન્યવિજય છંદને અનુલ થવા ધનવિજય માટે મૂકેલ છે એમ લાગે છે.
| ૨૦ ||