SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ હાજૈન ઐતિહાસિક રાસમાળામાં પ્રકટ થયેલ તેમના જ શિષ્ય જયવિજયે તેમની જ હયાતીમાં સં. ૧૬૫૫ આસો શુ. ૫ ને દિને રચેલો કલ્યાણIS GUવિજયગણિ–રાસ, અને શિષ્ય પરિવાર માટે જુઓ જૈનસ્તોત્ર સંદોહ ભાગ બીજો-પ્રસ્તાવના પૃ. ૧૨૨ થી ૧૩૨) તેઓ સં. ૧૬૫૭ સુધી Aિ ડાયાત હતા એમ શ્રી વિજયતિલક સૂરિ રાસની પ્રસ્તાવના પરથી જણાય છે. તેમનો સ્વર્ગવાસ ક્યારે થયો તે જાણી શકાયું નથી. વિદ્વાન શિષ્યસમુદાય બહોળો હતો અને તેમાં આપણા આ ટીકાકાર ધનવિજય પણ એક સમયે વિદ્વાન્ શિષ્ય હતા. આ ધનવિજયના તે ગુરુની પાદુકા શત્રુંજયની તલેટીમાં ત્રણ શુભમાંની એક શુભમાં છે. (હીર રાસ પૃ. ૨૦૦) વડષભદાસના સં. ૧૬૮૫ માં રચેલા ને આનંદકાવ્ય મહોદધિ, મ. ૫ માં છપાયેલા હીરવિજય સૂરિ રાસના આધારે જાણી શકીએ આછીએ કે-ઉપર્યુક્ત હીરવિજય સૂરિએ સં. ૧૬૩૧ માં અમદાવાદમાં એક સાથે અઢાર જણને દીક્ષા આપી હતી તેમાં ધનવિજય નામના સાધુ પશુ હતા કે જેમની સાથે તેમના બે ભાઈ (કમલ અને વિમલ) તથા તેમના માતા પિતાએ પણ દીક્ષા લીધી હતી;' ઉક્ત સૂરિ | Jઅકબર બાદશાહના નિમંત્રણથી ફતેપુર સીકી સ. ૧૬૩૮ જેઠ વદિ ૧૩ ને દિને તેના દરબારમાં પ્રથમ ગયા ત્યારે તેમની સાથેના ૧૩ | | સાધુઓ પૈકી તે સૂરિના પ્રધાન (દીવાન) સમાન આ ટીકાકાર શ્રી ધનવિજય હતા, એટલે જે અનેક પંડિતો વિહાર કરતા સાથે આવ્યા હાર્વે ચૈત્ર મુવિ તિયા સિપી શ્રીમiqવામાન મુવિદિતHપુરિોમન વિનયનસૂરીશ્વ-શિષ્ય મદાર% શ્રી વિનયતિનિવાગ્યે – આમાં જણાવેલા જાસૂરવિજય ને આ ટીકાના શોધક સૂરવિજય એક લાગે છે, જો કે ટીકામાં સૂરવિજયને સુમતિવિજયના શિષ્ય કહેલ છે કે આમાં પ્રશિષ્ય કહેલ છે. આ લેખક અરવિજય માટે મેદનીપુર (મૈડતા) માં સપ્તપદાર્થોની પ્રત સં. ૧૬૬૨ માં લખાઈ (પ્રશસ્તિ સંગ્રહ પૃ. ૧૬૭). સુમતિવિજય મૂળ લોકાગચ્છના જિષ્ણુદાસ ઋષિ કે જેણે તે ગચ્છ તછ હીરવિજય સૂરિની આરા સ્વીકારવાથી તપાગચ્છમાં દીક્ષા લેતાં તેને ૩૮ ઉપાધ્યાયોએ સુમતિવિજય એ નામ આપ્યું. સં. ૧૬રર લગભગ (હીર. રાસ પૃ. ૪૧ ને ૪૨) ૧ ધનવિજય પંચ જણસ્ય તિહાં સંજય લીએરે, કમળ વિમળ બે ભ્રાત; માત તાત ને સંયમ પોતે આદરે રે, જગ જેવાને નત. * ઇત્યાદિક મનુજ અઢાર. (હીર રાસ પૃ. ૫૭)/
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy