________________
(૭) સંઘકલશ ગણિએ સં. ૧૫૦૫ માગશર માસે તલવાડામાં સમ્યકત્વરાસ (અણુભાષામાં) રમ્યો (જ. ૧. ક. ૧, જ) તેમાં તે પોતાને સોમસુંદર સૂરિ, મુનિસુંદર સૂરિ, જયચંદ્ર સૂરિ, વિશાલરાજ સૂરિ એ ચાર તપગચ્છ-ગુરુ તથા ર ખર સૂરિ અને ઉદયનંદિ સૂરિને વંદી તે સર્વનું શિષ્યત્વ સ્વીકારે છે.
(૮) અજ્ઞાત-તેમણે કલ્યાણુમંદિર સ્તોત્રપર ગૂલ બાલાવબોધ ચો (જૈ. ગૂ. ક. ૩, ૧૫૭૩) (૯) શિવસમુદ્ર ગણિ કે જેના શિષ્ય ૫૦ હેમમંગલ ગણિએ સં. ૧૫૧૭માં લખેલ પંચતંત્રની પ્રતિ પાટણના સંઘ ભંડારમાં છે.
(૧૦) શુભસુંદર ગણિ કે જેના શિષ્ય ચંદ્રધર્મ ગણિએ મંડલી નગરે પ્રાકૃત વ્યાકરણ-અષ્ટમોધ્યાયની લખેલી પ્રત પાટણના ફોલીયાવાડાના ભંવરના દાબડા ૭૩મામાં છે. (૧૧) વિશાલરાજ કે જેના શિષ્ય સુધાભૂષણુના શિષ્ય જિનસૂરે ગૌતમપૃચ્છા પર પૂ. માં બાલાવબોધ રચ્યો. (જૈ. યૂ. ક. ૩,૧૫૭૯)
ટીકાકાર ધનવિજયગણિ. ૧ પરિચય આ ટીકાકાર પોતાનો પરિચય સંક્ષેપમાં આ ગ્રંથના દરેક અધિકારની પોતાની ટીકાની અંતે “ શ્રી તપાગચ્છનાયક-ભટ્ટારક ડાશ્રી મનિસંદર સૂરિએ રચેલા, તેમની પક પરંપરામાં પ્રભાવક એવા પાતસાહ શ્રી અકસ્મરના પ્રતિબોધક-ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિ | કિI શ્રી વિજયસેન સૂરિએ જેનો અર્થ વિચાર્યો છે એવા, (અને) સોળ શાખાવાળા, અધ્યાત્મકહપદ્રુમની અધિરોહિણી નામની ટીકા, સકલ શાસ્રરૂપી કમલના પ્રોતન (સૂર્ય) એવા મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધનવિજય ગણિએ બનાવેલી છે.”
છેવટે બે શ્લોકમાં પોતે જણાવે છે કે “ શ્રી હીરવિજય સૂરીશ્વરના શિષ્ય વિબુધવાર રામવિજયે અને શ્રી સુમતિવિજય વાચકના
૧ ખંભાતના શ્રીમાળી રપાલ દોશીનો માર્યા ઠકાથી થયેલ પુત્ર રામજી, તે ત્રણ વર્ષનો થયો ત્યાં માંદો પડ્યો. હીરસૂરિને વાંદવા બોલાવ્યા. તે સાજે થાય તો દીક્ષામાં દેવાની માતપિતાએ હા પાડી. આઠ વર્ષનો થયો તે વખતે તેને દીક્ષા દેવામાં ભારે કોલાહલ થયો. સૂબા સિતાબખાન પાસે ફર્યાદ ગઈ