________________
શ
ષ્યા જશિષ્ય સોમચારિત્ર ગણિએ સંસ્કૃત પદ્યમાં રચેલા ગુરુગુણરતાકર કાવ્યમાં આપેલું છે કે જેનો સારભાગ મેં જૈન સાહિત્યના ઇતિહાસના
ग्रन्थकाधनवि. પારા કર૧ માં આપ્યો છે.
रादिત્તિ
(૨) હેમહંસ ગણિએ પોતાની સં. ૧૫૧૬ ની ન્યાયમંજૂષાવૃત્તિ (મુદ્રિત ય. ગ્રં; પી. ૪ પૃ. ૧૭) ની પ્રશસ્તિમાં મુનિસુંદર સૂરિનેટ પોતાના દીક્ષાગુરૂ (જુઓ પત્ર ૧૪/૨ ટિ. ૫) સ્પષ્ટ જણાવ્યા છે. તેમના ગ્રંથો વગેરે માટે જુઓ મારો જૈન સાહિત્યનો ઈતિહાસ, પારા
परिचय ૨૭ IIી કિ૬૮૦, ૭૦૮, ૭૫૧, ૬૪. તેમ જ જૈ. ગૂ. ક. ૩, ૧૫૭૭ (૩) શુભશીલ ગણિ કે જેમણે અનેક ગ્રંથો રચ્યા છે (જુઓ જૈ સા ઇતિહાસ પારા ૬૮૮, ૭૫૨ ને ૭૫૪) તે પોતાને મુનિ
ग्रन्थकारना સુંદર સૂરિના શિષ્ય તરીકે પોતાની સં. ૧૫૦૯ ની ભરતેશ્વર બાહુબલી વૃત્તિ (પ્ર. દે. લા. પુ. ફંડ) માં ઓળખાવે છે.' તેમણે સંસ્કૃતમાં
शिष्यो પ્રભાવક કથા નામનો ગ્રંથ સં. ૧૫૦૪ (૫યોધિ-ખેષ-ચંદ્ર પ્રમાણ સમયે) રચ્યો તેમાં પોતાના ગુરુભ્રાતાઓ–વિશાલરાજ સૂરિ, રબ્રશેખર સાસરિ, ઉદયનંદિ, ચારિત્રરત્ર, લમીસાગર અને સોમદેવ ગણિ બતાવ્યા છે. તે રીતે એ બધા મુનિસુંદર સૂરિના શિષ્યો ગણાય. સં. ૧૫૨૧માં
લક્ષ્મીસાગર સૂરિના ગચ્છનાયક-કાલમાં તેમના પ્રસાદથી પંચશતી–પ્રબોધ-સંબંધ નામના રચેલા ગ્રંથમાં છેવટે જણાવે છે કે “ગ્રંથાૐ ૭૯૪૧, જોઇતિશ્રી સોમસુંદર સૂરિ-પાલંકરણ શ્રી મુનિસુંદર સૂરિ શ્રી જયચંદ્ર સૂરિ-પાલકરણુ-શ્રી ૨નશેખર સૂરિ–પાલંકરણ શ્રી લક્ષ્મીસાગર સૂરિજી શ્રી સોમદેવ સૂરિ શ્રી રામંડન સૂરિશિષ્ય પં. શુભશીલ ગણિ-વિરચિત પંચશતીસબંધે ચતુર્થાધિકાર સમાપ્તઃ” (વેનં. ૨૦૨૦)
(૪) હર્ષસેન કે જેના શિષ્ય હર્ષભૂષણે સં. ૧૪૮૦ થી ૧૪૮૬ માં ગ્રંથો રચા, તેમાં તે પોતાના ગુરૂ તરીકે હુસેન ઉપરાંત સોમસુંદર સૂરિ અને મુનિસુંદર સૂરિ તેમ જ મહિમચંદ્ર, જયચંદ્ર, ભુવનસુંદર અને જિનસુંદર સૂરિને પણ જણાવે છે (જૈ. સા. ઈ. પારા ૬૮૫) (૫) ચંદ્રસેન ગણિ-તેમણે ગુરૂના યાનન્દકેવલિ–ચરિત્ર નામના ગ્રંથને ગુરુભક્તિથી પોતાની બુદ્ધિ પ્રમાણે શોધ્યો.
૨૭ | (૬) સંઘવિમલે (?) સં. ૧૫૦૧ જેઠ સુદ ૪ ગુરૂ દિને સુદર્શન શ્રેષ્ઠી રાસ ગૂ. માં રચો (જૈ. ગુ. ક. ૧, ૪૨).. १ तपागच्छाधिपः श्रीमनमुनिसुन्दरसूरयः । तच्छिष्यः शुभशीलाह्यो भरतादिकथा व्यधात् ॥