________________
૧૭ પટ્ટધશે. (૧) જ્યચંદ્ર સૂરિ–શ્રી મુનિસુન્દર સૂરિ ૪ વર્ષ લગભગ ગચ્છનાયક તરીકે રહ્યા ને સં. ૧૫૦૩ ના આરંભમાં સ્વર્ગસ્થ) થયા પછી તેમની પાટ પર વિદ્યમાન જયચંદ્ર સૂરિ (સોમસુન્દર સૂરિના બીજા શિષ્ય-સૂરિ) વિરાજ્યા હતાસં. ૧૫૦૩; ને તેઓ ગચ્છનાયક |
સં. ૧૫૭૬ સુધી રહ્યા ને પછી સં. ૧૫૦૭ માં રહશેખર સૂરિ વિરાજ્યા એટલે સં. ૧૫૦૬ ને અંતે જયચંદ્ર સૂરિનો સ્વર્ગવાસ થયો હશે. શ્વાસ. ૧૫ર૪ ના સોમસભાચ કાવ્ય સ ૧૦ શ્લોક ૪ - ૫ માં જણાવ્યું છે કે “મુનિસુંદર સૂરિમાંથી-પછી જયચંદ્ર સૂરિ વિજયી થયા,
કે જેમણે પોતાની વિસ્તરેલી અપાર વિદ્વત્તાથી “કૃષ્ણ વાવતા'-કૃષ્ણ સરસ્વતી” એવું બિરૂદ ધારણ કર્યું. વળી જેમણે સોમસુંદર ગુરૂવ) Jઆપેલા ગચ્છના ભારને પૃથ્વીના ભારને વરાહે વહ્યો હતો તેમ વહન કર્યો હતો અને મહાન અર્થવાળા કાવ્યપ્રકાશ સંમતિતર્ક વગેરે શાસ્ત્રો | ઘણા શિષ્યોને ભણાવ્યાં હતાં. (આ પરથી લાગે છે કે સોમસુંદર સૂરિ પછી જયચંદ્ર સૂરિ અને મુનિસુંદર સૂરિ બંને પટ્ટધર થયા હશે.)
મુનિસુંદર સૂરિ સ્વર્ગસ્થ થયા પછી તે જયચંદ્ર સૂરિ અનન્ય પટ્ટધર થયા એ નિઃશંક છે. તેમનું “કૃષ્ણસરસ્વતી’ એ બિરુદ “Greતુતા Sજworણાતીતિ જવાબઃ શ્રીનાથ' એ સં. ૧૪૭૯ ની કલ્પસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર અને નંદિસૂત્રની લખાયેલી પ્રતોની પ્રશસ્તિના ની & શ્લોક પરથી જણાય છે (૫. લાલચંદ્ર સંપાદિત પાટણુ સૂચિ પૃ. ૨૦૦, ૨૨૪, પ્રશસ્તિ સંગ્રહ પૃ. ૭૪, જિનવિજય સંપાદિત જૈન પુસ્તકI&
પ્રશસ્તિ સંગ્રહ પૃ. ૪૮) ધારણ કર્યાનું હેમહંસગણિ પોતાની સં. ૧૫૧૫ ની ન્યાયમંજૂષાની કૃતિની પ્રશસ્તિમાં ટેકો આપે છે; જ્યારે સ. ૧૫૪૧ ના ગુરુગુણરનાકર કાવ્યમાં (૧, ૯૨), “તેમણે દક્ષિણના વાદિ-ભદ્રોની મદ તક કવિતાની અક્ષત યુક્તિ પંક્તિથી ઉતાર્યો તેથી, રાજાની સભા સમક્ષ તે વાદીઓએ આ તો “કૃષ્ણસરસ્વતી’ (સરસ્વતી દેવી શ્વેતવણું છે, જ્યારે સૂરિ પોતે શ્યામવર્ણા હોઈ તે કાળા
१ तस्माद् बभूव विजयी जयचन्द्रसूरि रिप्रतापसविता स-वितानकीर्तिः। विद्वत्तया प्रथितयाऽमितयाऽत्र कृष्णवाग्देवतेति बिरुदं गुरुयों दधार ॥
यः सोमसुन्दरगुरूत्तमदत्तभारं वराह इव मुख्य उवाह पृथ्व्याः । अध्यापयदू वितुषमंतिषदां महार्थ-काव्यप्रकाशवरसम्मतिमुख्यशास्त्रम् ॥ २ यस्य श्यामसरखतीति बिरुदं विख्यातमुर्वांतले गुवीं श्रीजयचन्द्रसूरिगुरुरप्याध्यात् प्रसत्तिं समे ॥