________________
ग्रन्थकाરાકેपरिचय
ग्रन्थकारनी कृतिओ.
श्री अध्या. આ સંસ્કૃત ગવ પં. અમૃતલાલ અમરચંદ, પાલીતાણા દ્વારા સંશોધિત થઈ એ. એમ. અન્ય કંપની દ્વારા સં. ૧૯૭૭માં પ્રકાશિત) વનવિ.
હિત થઈ ગયેલ છે.
| (આ પદ્ધવિજય સંબંધી જુઓ મારી “જૈન ઐતિહાસિક રાસમાળામાં પદ્મવિજય નિર્વાણુ રાસ, તથા તેમની ભાષાકૃતિઓ માટે ત, વૃત્તિ
જુઓ મારો ગ્રંથ નામે જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૭૩) ને ૨કા
(૯) પંચદર્શનસ્વરૂપ–આ નામનો ગ્રંથ મુનિસુંદરસૂરિકૃત છે અને તેની ૧૩ પત્રની સં. ૧૫૧૦ લખેલી પ્રત સરકારી સંગ્રહમાંIભાંડારકર ઇન્સ્ટિટ્યુટ પૂનામાં વિદ્યમાન છે એમ કાથવટે-રીપોર્ટ નં. ૧૩૮૯માં જણાવેલું છે.
[શ્રીધર ભાંડારકરના ડેક્કન કૉલેજના ગ્રંથોના સન ૧૮૮૮ ના કેટલૉગ-સૂચીપુસ્તકમાં સને ૧૮૭૨-૩ ના સંગ્રહના નં. ૧૭૪ માં શાંતિનાથ ચરિત્ર (સંસ્કૃત) ના કર્તા મુનિસુંદર જણાવેલ છે તે તથ્ય નથી લાગતું-મુનિસુંદર બદલે મુનિદેવ જોઈએ.
(૧) આવશ્યક-પાક્ષિક સમિતિ-સિત્તરી, (૨) અંગુલ સપ્તતિ-સિત્તરી, (૩) વનસ્પતિ સકતિ-સિત્તરી, (૪) તપાગચ૭ પટ્ટાવલી (૫) શિાંતરસરાસ (ગુજરાતીમાં) એમ પાંચ ગ્રંથો શ્રી મોતીચંદભાઈએ વિશેષ જણાવ્યા છે તે યુક્ત નથી. આ પૈકી પ્રથમનાં ત્રણ બૃહદ્ગચ્છના મુનિચંદ્ર સૂરિકત છે ને તેની પ્રત લીબડી ભંડારમાં છે. (જૈ. સા. ઈ પારા ૩૩૪ કે જેના પારા ૬૭૬ માં આ પૈકી પ્રથમનાં બે મુનિસુંદર- | સૂરિકૃત મેં બતાવ્યા છે ત્યાં મુનિચંદ્રસૂરિકૃત સમજવાના છે.) તપાગચ્છ પટ્ટાવલી ગુર્નાવલી ઉપરાંત જુદી પણ બનાવી છે, જે મળી શકે છે, એમ ર. મોતીચંદભાઈ કહે છે, પણ તે મારા જેવામાં આવી નથી. મારા ધારવા મુજબ બન્ને એક જ ગ્રંથનાં જાદાં જુદાં નામ છે. યા તો એ
ખરી રીતે એ ગુર્નાવલીને આધારે પાછળની તપાગચ્છ-પટ્ટાવલી રચાયેલી જણાય છે. તેમ જ શાંતરસ રાસ મોરબી ભંડારમાં છે એમ હJસ્વ. મનસુખલાલ કિ. મહેતાનું કહેવું હતું, પણ ત્યાંથી કે બીજે કોઈ સ્થળેથી મને તે જોવા મળ્યો નથી. મને લાગે છે કે અધ્યાત્મકલ્પદ્રુમના
અંત (અ. ૧૬, શ્લોક ૭)માં તેને “રાજસમાવનામા મુનિસુનમ નો પ્રથા' જણાવેલ હોવાથી અધ્યાત્મક૯૫કુમનું બીજું નામ શાંતરસભાવના લેખી તેને જ શાંતરસ રાસ ગૂજરાતીમાં ભૂલથી ગણી લેવાયો લાગે છે.]
૨૧ ll