________________
6દિકKકક
“અનુક્રમિં ગુરૂ ગઇપતિ જેહ, શ્રીમુનિસુંદર કહી તેહ, એકાવનમાં થાનકિ કહિયા, ખિમા-દયા-વિદ્યાવંત લહિયા. તિણુઈ ગુરૂઇ ગ્રંથ જ કીધા ઘણા, કહેતાં પાર ન આવઈ તેહ તણા, શ્રી જયાનંદનું ચરિત જ સાર, કીધું શાસનનાં હિતકારઆઠ સહસ તે કીધું વલી, તે વાંચઈ સહુઈ મનિ રૂલી.”
અને ઓગણીશમા શતકમાં સં. ૧૮૫૮ પોષ શુદિ ૧૧ દિને લીંબડીમાં ચોમાસું રહી શ્રી સત્યવિજય ગણીના સંતાનીય પદ્ધવિજયે ગુજરાતી પદ્યમાં વિશેષ વિસ્તારવાળો રાસ રચ્યો કે જેની છેવટની પ્રશસ્તિના કલશમાં મૂલ ગ્રંથકાર સંબંધી એમ જણાવ્યું છે કે –
તસ પકે શ્રીદેવસુંદર સૂરિ ગુણવંતા ગુણરાગી , સોમસુંદરસૂરિ પાટ પંચાશમે, કિરિયાવંત વૈરાગી છે. ૪ મુનિસુંદર સૂરિ એકાવનમે, પાટે ગુણમય દરિયા જી, સહસ્રાવધાની બાલપણાથી, તાર્યા જિહાં વિચરીયા છે. ૫ અધ્યાતમકલ્પકુમ નામે, સંતિકર જેણે કીધું જ, એકસો આઠ હાથનો કાગલ, લખિને ગુરૂને દીધો છે. ૬ એકસો આઠ વત્તેલિકાના રવ, ભિન્ન ભિન્ન ઓળખીયા જી, ઉપદેશરનાકર જેણે કીધો, “વાદિગોકુલ-સાંઢ' લખાયા છે. ૭ ઈત્યાદિક બહુ ગ્રંથના કર્તા, શ્રી જ્યાનંદચરિત્ર છે, જેણે કીધું નાનારસંયુત્ત, બહુ વૈરાગ્ય-પવિત્ર છે. તે . તેહ ચરિત્રથી રાસ રચ્યો મેં, ઓછો અધિક લિખાયો છે, તે જ મિચ્છા દડ હો, પાપ રતિ ન રખાયો છે. ૮.”
(. ગૂ. ક. ૩, પૃ. ૯૦) આ રાસ સં. ૧૯૪૫માં નડીઆદના સાનખાતા તરફથી અમદાવાદના આર્યોદય પ્રેસમાં છપાઈ પ્રસિદ્ધ થયો છે. તથા તે જ પદ્યવિજયે રાતે ભૂલ સંરકૃત પદ્યનું સંસ્કૃતમાં ગદ્ય પોતાના ઉક્ત રાસના રચનાન્ડર્ષ–સં. ૧૮૫૮ ની વસંતપંચમી રવિવારે પૂર્ણ કર્યું.
गजो बाणतथा नागचंद्राविति च वत्सरे । वसंतपंचमी धने विक्रमादू रविवासरे। मया श्रीजयानंदचरित्रं गद्यबंधतः । गुरोः प्रसादमासाद्य कृतं तुच्छाल्पबुद्धिना ॥
-સં. ૧૮૮૩ માર્ગશીર્ષ શુ. ૧૩ મિપુત્રવાસરે લિ. પત્ર ૨૫૫ ખેડા સંઘ ભં. નં. ૧.