________________
૨૪. Iટીનોમ સૂચિત કર્યું છે –
ી અથાક આત્માનંદ સભા તરફથી સં. ૧૯૭૬ માં પ્રસિદ્ધ થયેલ છે. મિત્ર-ચતુષ્કકથાની ૩૦ પત્રની પ્રતિ જૈનપ્રતવિભાગ નં. ર૭૯ સન ૧૮૮૩-૮૪ ના Nિ ग्रन्थकाघनवि. સંગ્રહમાંની ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાં છે—કેટલોગ પૃ. ૩૫૯.
રાધિIી (૭) સંતિકરસ્તવ–આ સંતિ સિગિળ, ગાતાં સાયર' થી આરંભી તેમાં “જયશ્રી” અંકિત કરી ૧૪ ગાથામાં ૨૦ વૃત્તિ, જી પૂર્ણ કરેલું ટુંકું પણ મહિમાવંતું સ્તવન છે. તે સંબંધી અગાઉ કહેવાયું છે. વિશેષમાં કહેવાનું કે ગાથા ૧૨મીમાં પોતાનું “મુનિસુંદર સૂરિ |
परिचय
ग्रन्थकारनी _ 'एवं सुदिद्विसुरगणसहिओ संघस्स संतिजिणचंदो । मज्झ वि करेउ रक्खं, मुणिसुंदरसूरिथुअमहिमा । –આ મુનિસુન્દર સૂરિએ જેનો મહિમા ગાયો છે એવા સમ્યગ્દષ્ટિવાળા દેવગણુસહિત શ્રી શાંતિનાથ જિનેશ્વર સંઘની તથા મારી |
તિળો પણુ રક્ષા કરો.-આથી પ્રતીત થાય છે કે સૂરિપદ લીધા પછી આ સ્તવ બનાવ્યું છે. છેલ્લી ૧૪ મી ગાથા એ છે કે -
"तवगच्छगयणदिणयर,-जुगवरसिरिसोमसुंदरगुरूणं । सुपसायलद्धगणहर,-विज्जासिद्धी भणइ सीसो॥" –તપાગચ્છરૂપે આકાશમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુન્દર ગુરુના સુપસાયથી ગણધર વિધા-સૂરિમંત્રની સિદ્ધિ કરનારા (મુનિસુંદર સૂરિ) શિષ્ય (એમ) કહે છે. આમાં પોતે સૂરિમંત્ર ગુરુ શ્રી સોમસુંદર પાસેથી મેળવ્યો હતો એનો સ્પષ્ટ એકરાર છે. (કોઈ આ ગાથાને ક્ષેપક માને છે, પણ મને તેમ લાગતી નથી. આ સ્તવ પ્રસિદ્ધ છે. ઘણે સ્થળે મુદ્રિત થયું છે. | (૮) જાનન્દચરિત્ર-સંસ્કૃત પદ્યમાં ગ્રંથાગ્ર ૭૫૦૦માં આ જયાનન્દ કેવલીનું ચરિત્ર છે, કે જે કર્તાના શિષ્ય ચંદ્રરત્ર ગણિએ શોધ્યું. (પ્ર કાંતિવિજય ભાર, વડોદરા) તે ૫. હીરાલાલ હંસરાજ તરફથી અને હમણું મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ તરફથી છપાઈ પ્રકટ થયેલ છે. આમાં મુખ્યત્વે કરી શ્રાવક વ્રત પાળવાના ફળનું માહાસ્ય છે. આ સંસ્કૃત ચરિત્ર લોકપ્રિય થયું હતું, કારણું કે તે પરથીel સત્તરમા શતકમાં સ. ૧૬૮૬ પોષ શુદિ તેરસ ગુરુ દિને શ્રી વિજયાનંદ સૂરિના શિષ્ય કવિ નાનાએ ગૂજરાતી રાસ રયો (પ્રકટ-આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૩) તેમાં તપાગચ્છના ૫૧ મા પટ્ટધર આપણું કર્તાનો છેવટે ઉલ્લેખ (જુઓ જૈ. ગૂ. ક. ૧ પૃ. ૫૪૩) છે કે