SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રતિષ્ટાલેખો-(૧) પં. ૧૪૪૮ વર્ષે પણ શુ છે ગાધિરાગ શ્રીમોઢવવિઝયરાજે બાવા સા .....પ૦ રન મા છા ગયે श्रीशत्रुजयगिरिनारार्बुदजीरापल्लीचित्रकूटादि तीर्थयात्रा कृता श्रीसंघमुख्य सा० धणपालेन......कुटुंबपरिवृतेन श्रीशांतिनाथप्रासादः कारितः प्रतिष्ठितस्तपालपक्षे श्रीदेवसुंदरसूरिपट्टपूर्वाचकदिननायक तपागच्छनायक निरुपममहिमानिधान युगप्रधानसमान श्री श्री श्रीसोमसुंदरसूरिभिः ॥ भट्टारकपुरंदरश्रीमुनिसुंदर सूरि श्रीजयचंद्रसूरि श्रीभुवनसुंदरसूरि श्रीजिनसुंदरसूरि श्रीजिनकीर्तिसूरि श्रीविशालराजसूरि श्रीरत्रशेखरसूरि श्रीउदयनंदिसूरि श्रीलक्ष्मीसागरसूरि महोपाध्याय श्रीसत्यशेखरगणि श्रीसूरसुंदरगणि श्रीसोमदेवगणि कलंदिकाकुमुदिनीसोमोदय पं० सोमोदयगणि प्रमुखप्रतिदिनाधिकोदयमान शिष्यवर्गः ॥ चिरं વિનય થી રાતિનાથવયં અરચિતા જ –જાવર (ઉદેપુર)ના ખંડેરના મંગલચૈત્ય ઉપરનો લેખ. વિ. નં. ૧૧૮, –આ લેખ પ્રમાણે રાણા મોકલના રાજ્યમાં સં. ૧૪૭૮ પૌષ શુદિ પ દિને શત્રુંજય, ગિરનાર, આબ, છાવલી, ચિતોડ આદિ તીર્થોની| Aી યાત્રા કરનાર સંઘમુખ્ય એવા પિરવાડ વણિક ધનપાલે શ્રી શાંતિનાથ પ્રાસાદ કરાવ્યો તેમાં તપાગચછના દૈવસંદર સૂરિના પટ્ટધર અને ગછા નાયક સોમસુંદર સૂરિએ પ્રતિષ્ઠા કરી. ને સૂરિના શિષ્યવર્ગમાં ભટ્ટારકેદ્ર મુનિસુંદર, જયચંદ્ર, ભૂવનસંદર, જિનસુંદર, જિનકીર્તિ, વિશાલરાજ, રતશેખર, ઉદયનંદિ, લમીસાગર-એ નવ સૂરિઓ-આચાર્યો તથા સત્યશેખર, સૂરસુંદર, સોમદેવ, સોમોદય એ ચાર ઉપાધ્યાયો આદિ | છે. શ્રી શાંતિનાથ ચયને કરાવનાર (ઉક્ત ધણુપાલ)નો ચિરકાલ વિજય થાઓ”—રાણ મોકલના રાજ્યમાં પ્રતિષ્ઠા કરનાર સોમસુંદર સૂરિ | અને કરાવનાર સા. ધણપાલે, સં ૧૪૭૮માં પ્રતિષ્ઠા કરાવી હતી એ અહીં નોંધાયેલ છે તે હકીકત સત્ય છે, કારણુ કે મેવાડનો મોકલ- | રાણી સં. ૧૪૮૦ લગભગ અને સોમસુંદર સૂરિ સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા હતા એટલે તે બન્ને સં. ૧૪૭૮માં વિદ્યમાન હતા. પણ શિષ્યવર્ગમાં જણાવેલ ભટ્ટારક અને સૂરિઓ તે વર્ષમાં તે તરીકે નહોતા. મુનિસુંદર સં. ૧૪૭૬માં સૂરિ થયા પણ ભટ્ટારક તો સોમસુંદર સૂરિના અવસાન પછી સ. ૧૪૯૯માં થયા; જયચંદ્ર વાચકને સોમસુંદર સૂરિએ તારંગા૫ર સં. ૧૪૭૯માં પ્રતિષ્ઠા કરતી વખતે સૂરિપદ આપ્યું-ચારAJપછી બીજી વખત દેવકલપાટક ગયા ત્યારે સંઘપતિ નિબના ઉત્સવપૂર્વક ભુવનસુંદર વાચકને સૂરિપદ આપ્યું-પછી ગુણરાજ સંઘપતિ સાથેના IMાશત્રુજય ગિરનારની તીર્થયાત્રામાં મધુમતી-મહુવામાં જિનસુંદર વાચકને સૂરિપદ આપ્યું-ત્યારપછી ત્રીજી વખત મેવાડના દેવકુલપાટક-લ
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy