SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ી જml૨ મહાવિદ્યાપીઠ, ૩ ઉપવિદ્યાપીઠ, ૪ મંત્રપીઠ અને ૫ મંત્રાધિરાજ પીઠ-એમ છે; તેના અધિષ્ઠાયિકા તથા અધિષ્ઠાયિકો અનુક્રમે (૧) વાણીIી ન્યa ISા અર્થાત સરસ્વતી (૨) ત્રિભુવન સ્વામિની (૩) શ્રીદેવી () ગણિપિટક યક્ષરાજ અને (૫) સર્વે ગ્રહો, દિપાલો, ઇન્દ્રો, ૧૬ વિધાદેવીઓ, | વનવિ છે પતિ65૨૪ શાસને યક્ષ ને ૨૪ શાસન યક્ષિણ આદિ છે. આ પૈકી પ્રથમની ત્રણુ વિદ્યાપીઠો કહેવાય છે કારણુ કે દેવીઓ તેની અધિષ્ઠાયિકા છે | परिचय પ્ત થતા અને છેલ્લી બે મંત્રપીઠો કહેવાય છે કારણ કે ચોથી પીઠના પુરૂષદેવ અધિષ્ઠાયક છે ને પાંચમી પીઠમાં મુખ્યત્વે પુરુષદેવો અધિષ્ઠાયક છે.' હાવિદ્યા અને મંત્રનો આમ મંત્રશાસ્ત્રમાં ભેદ પાડવામાં આવે છે; અને બીજી રીતે (વિશિષ્ટ) સાધનાવાળી તે વિદ્યા; અને (વિશિષ્ટ) સાધના- खर्गवास. રહિત તે મંત્ર; એમ ભેદ છે. બે સંસ્કૃત સૂરિમંત્રસ્તોત્રો, પ્રાકૃતમાં ગૌતમગધરસ્તોત્ર, પાંચે પીઠના અધિષ્ઠાયકોનાં પાંચ સંસ્કૃત સ્તોત્ર, ડીપાંચમી પીઠની અધિષ્ઠાયિકા તરીકે શ્રી ચકેશ્વરી દેવીનું જ સંસ્કત સ્તોત્ર તથા ગણિવિદ્યાધિષ્ઠાયકનું પ્રાકૃત સ્તોત્ર કે જેમાં સૂરિમંત્રના સવા અધિષ્ઠાયકની ભેગી સ્તુતિ કરી છે–આ ન સ્તોત્ર મુનિસુંદરસૂરિનાં રચેલાં અપ્રકટ છે કે જેની નકલ ર. મોહનલાલ ભ. ઝવેરી પાસે છે. ઉપર કહ્યું તેમ શ્રી મુનિસુંદર સૂરિએ સંતિકર સ્તવનની રચના મારિનિવારણ માટે કરી હતી. એ વાત બરોબર લાગે છે કારણ કે ઉક્ત સ્તવનમાં રોગ ઉપદ્રવનિવારણ માટેના મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સૂરિમંત્રની પાંચે પીઠોના અધિષ્ઠાયકો અને નામાંભિધાનપૂર્વક સોળે વિદ્યાદેવીઓ, ચોવીસે શાસન-યક્ષો, ચોવીસે શાસનદેવીઓ તથા સર્વે સમ્યગ્દષ્ટિ દેવોનું સ્મરણ રક્ષાર્થ કર્યું છે. સૂરિમંત્રના પહેલી પીઠમાંના લબ્ધિપદો શ્રી શાંતિનાથ ભગવાનના નામ સાથે યોજી ઉક્ત સંતિકર સ્તવનની બીજી તથા ત્રીજી ગાથામાં ઉપદ્રવનિવારણ Sતથા આરોગ્યપ્રાપ્તિ અર્થે મૂક્યાં છે. જેવાં કે નમો વિજોષિાનાં સાદા, છે નમો છેeatપત્તા, તથા f૬ ગમો કવોલાપત્તા - ૧૩ સ્વર્ગવાસ-તેમનો સ્વર્ગવાસ સં. ૧૫૩ કાર્તિક શદ ૧ (ગુજરાતી બેસતા વર્ષે) થયો કે તે કોરટામાં થયો એમ એ સઝાય | ૬ છરીમાળાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. આ હકીકત માટે આધાર આપવામાં આવ્યો નથી, પણ વીરવંશાવલીમાં તેવો ઉલ્લેખ મળે છે , Kતે આધારે ત્યાં તે જણાવેલ હશે. કોરટ-કોટિક એક પ્રાચીન તીર્થ છે, તે પરથી કોરંટક ગરછ પણ નીકળ્યો હતો. તે હાલ નાનું ગામ છે, જટાને મારવાડના જોધપુર રાજ્યના પરગણામાં એરનપુરા સ્ટેશનથી પશ્ચિમે ૧૩ માઈલ દૂર છે. (જુઓ જે. ૧. ક. ૩, ૨૨૬૦ - )
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy