SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ग्रन्थका श्री अध्या. धनवि. ૨૦ Iિ रादि परिचय | ૨૨ . मुनिसुंदरनुं सूरि तरीके વન, ચમત્કૃત થયું હતું એવા તેના રાજાએ મૃગયા કરવાનો (શિકારનો) નિષેધ સ્વીકાર્યો, અને પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી. તે પહેલાં દેવકુલપાટક (મેવાડના દેલવાડા)માં સંતિકર (શાંતિકર) નામના (પોતે પ્રાકૃત ભાષામાં રચેલા) સ્તવનથી રાજાઓ જેના ચરણકમળમાં ઢળે છે એવા આ સૂરિરાજે મહામારિના ઉપદ્રવનો નાશ કર્યો. એવાં શાસનની ઉન્નતિ કરનારાં પ્રસિદ્ધ કાર્યોથી ચમત્કૃતિ કરનારા અને કુમુદ , જેવા ઉજવળ ગુણથી તે (સૂરિ) એ શ્રી માનદેવ હું અને પવિત્ર માનસવાળા માનતુંગર આદિ પ્રભાવક ગુરૂઓનું સ્મરણ કરાવ્યું હતું.” સ્ત્રી સં. ૧૫૦૧માં લક્ષ્મીસાગર મુનિને મુંડસ્થલમાં વાચકપદ આપ્યું અને તેનો ઉત્સવ સંધપતિ ભીમે કર્યો (ગુરુ–ગુણરત્નાકર. ૧, ૯૦). ૧૦ તે સમયનાં અન્ય વૃત્તાંતો-ગુરૂ-ગુણરત્નાકર કાવ્ય સં. ૧૫૪૧ માં સોમચારિત્ર નામના મુનિએ સંસ્કૃતમાં લક્ષ્મીસાગર સૂરિના ચરિત્ર રૂપે રચ્યું તેમાં તે સૂરિને મૂલ દીક્ષા અને વાચકપદ આપનાર શ્રી મુનિસુંદર સૂરિના કેટલાક ગુણોનું ટુંક સમુચિત વર્ણન પ્રથમ સિર્ગ બ્લોક ૬૭ થી ૭૧માં કરેલું છે – अध्यात्मकल्पद्रुम-वल्गुगुर्वावली-विचित्राऽऽप्तपतिस्तवादीन् । ग्रन्थान् बहून् प्रेथुरजिझमत्या येऽपास्तवाचस्पतिदर्पदीप्त्या ॥ ६७ ॥ |श्रीसूरिमन्त्रस्मरणाऽतिशेषात् षष्ठाष्टमादेश्च तपोविशेषात् । प्रत्यक्षतामाययुरार्यपद्मावत्यादिदेव्यः प्रमदेन येषाम् ॥ ६८॥ લઘુશાંતિ નામનું મહિમાવાળું સ્તોત્ર રચનાર પૂર્વાચાર્ય નમિઊણ અપનામ ભયહર સ્તોત્ર તથા ભક્તામર સ્તોત્ર એ બે મહિમાવાળાં દિલ સ્તોત્રના રચનાર પૂર્વાચાર્ય. १ श्री सोमसुन्दर-युगोत्तमसूरिपट्टे श्रीमान् रराज मुनिसुन्दरसूरिराजः। श्री सूरिमन्त्रवरसंस्मरणैकशक्तिर्यस्याभवद् भुवनविस्मयदानदक्षाः ॥१॥ श्रीरोहिणीति विदिते नगरे ततीति पश्चात्कृतेः किल चमत्कृतद्वत्पुरेशः । ऊरीचकार मृगयाकरणे निषेधं प्रावर्त्तयन्निखिलनीवृतिमाप्य मारिं ॥२॥ प्रागेव देवकुलपाटकपत्तने यो मारेरुपद्रवदलं दलयांचकार । श्री शांतिकृत्स्तवनतोऽवनतोत्तमांग-भूपालमौलिमणि-पृष्टपदारविन्दः॥३॥ श्री मानदेव-शुचिमानस-मानतुंग-मुख्यान प्रभावकगुरून् स्मृतिमानवद्यः । श्री शासनाभ्युदयद-प्रथितावदातैस्तैस्तैश्चमत्कृतिकरैः कुमुदावदातैः ॥ ४ ॥ રૂા
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy