________________
श्रीकल्प
सूत्रे ॥२७०॥
HTT
Jain Education Informational
खलु ईदृशस्य महापुरुषस्याभिग्रहं पूरयितुं न शक्नुमः' । एवमटतो भगवतः पञ्च दिवसोनाः षण्मासा व्यतिक्रान्ताः । ततः खलु द्वितीये दिवसे लोग निगडबन्धनत्रोटनप्रतिनिधित्वे अनादिकालीन भवबन्धनत्रोटनं कर्तुं लोहकारस्थानयो भगवान् धनावह श्रेष्ठिनो गृहे चन्दनबालाया अन्तिके समनुप्राप्तः तं दृष्ट्वा सा चन्दना हृष्टतुष्टा चित्तानन्दिता हर्षवशविसर्पहृदया चिन्तयति-
“ अहो पात्रं मया प्राप्तं, किश्चित् पुण्यं ममास्त्यपि ।
यदयम् अतिथिः प्राप्तः, कल्पवृक्षो ममाङ्गणे " ॥ ९ ॥ इति ।
चिन्तयित्वा भगवन्तं प्रार्थयति - " नोचितमिदं भक्तं भदन्तस्य, तथापि यदि कल्पनीयं तदा ममोपरि कृपां कृत्वा गृह्णातु " । ततः खलु स भगवांस्तत्र द्वादशपदानि प्रतिपूर्णानि पश्यति अश्रुरूपं त्रयोदशं पदं न महावीर हैं, और अतीव दुष्कर अभिग्रह के कारण भ्रमण कर रहे हैं। हम लोग मन्दभाग्य हैं कि ऐसे महापुरुष के अभिग्रह को पूरा नहीं कर सकते । इस प्रकार भगवान् को घूमते-घूमते पाँच दिन कम छ माह हो गये । तब दूसरे दिन लोहे की बेडियों को तोड़ने के स्थानापन्न अनादि कालीन संसार-बंधनों को तोड़ने के लिए लोहकार के समान भगवान् धनावह सेठ के घर में चन्दनबाला के समीप पहुँचे । भगवान् को देखकर चन्दना हृष्ट-तुष्ट हुई। उसके चित्त में आनन्द हुआ। हर्ष से उसका हृदय विकसित हो गया। वह सोचती है— " किंचित् पुण्य शेष है मेरा, मुझे मिले यह पात्र महान् । अतिथि रूप में कल्पवृक्ष ही, उग आया आँगन - उद्यान" ॥
इस प्रकार विचार कर उसने भगवान से प्रार्थना की- 'यह भोजन भगवान् के योग्य नहीं है, तथापि यदि कल्पनीय हो, तो हे भगवान् । मुझ पर कृपा करके ग्रहण कीजीए ।' तब भगवान् ने वहाँ वारह बोलों का
આ પ્રકારે અવરજવર કરતાં છ મહિનામાં પાંચ દિવસ ઓછા એટલેા સમય પસાર થઈ ગયા. આ વ્યતીત વખતના બીજે જ દિવસે કોઇ એક ઘેર આહાર અર્થે જઈ પહોંચ્યા, તે ત્યાં લેાઢાની બેડિએથી બધાએલ સ્થિતિમાં ચંદનબાલા નામની કોઇ એક કુમારિકાને તેમણે ધનાવહ રોડના મકાનમાં જોઇ ભગવાન જાણે સાક્ષાત્ લાખડની બેડી તાડવાને બદલે અનાદિ કાલિક સ સારની બેડીને તોડવાવાળા લુહાર આવ્યા ન હોય! તેમ ચંદનમાલા ભગવાનને જોઈ હષઁથી પુલકિત થઈ. તેના ચિત્તમાં આનદ વ્યાપી ગયા. તેનું હૃદય વિકસિત થયું અને તે વિચારવા લાગી કે “ હજી મેં પાપ કરતાં પાછુ વાળીને જોયુ છે કે શેષ પુણ્યના પ્રતાપે આવા મહાનપાત્ર મારી પાસે આવી ચડયા ! જાગે આ તિથિ રૂપમાં કલ્પવૃક્ષ જ મારા આંગણા રૂપી ઉદ્યાનમાં ઉગી નીકળ્યુ. આ પ્રકારે વિચારી તેણે એ પ્રભુને પ્રાથના કરી કે હે ભગવાન! આ ભેાજન ગ્રહણ કરવા યેગ્ય નથી, છતાં કલ્પવા યેાગ્ય હોય તેા હે ભગવાન, આપ મહેરબાની કરી લ્યે એવી મારી પ્રાથના છે.
For Private & Personal Use Only
कल्प
मञ्जरी
टीका
अभिग्रह
पूर्तयेऽटतः
चन्दनबाला
समीपे
गमन
वर्णनम् । ॥३०९५॥
॥२७०॥
www.jainelibrary.org