SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥२७१ ॥ XXXBKKKAKK KXXXKAKÄMÄKKKI पश्यति, ततो भगवान् प्रतिनिवर्तते । प्रतिनिवर्तमानं भगवन्तं दृष्ट्वा चन्दना परिचिन्तयति." आगतो भगवानत्र, पश्चादेष निवृत्तः । कि दुष्कर्म मया चीर्ण, यस्येदमीदृशं फलम् " ॥ ९ ॥ अहं कीही अधन्या अपुण्या अकृतार्था अकृतपुण्या अकृतलक्षणा अकृतविभवा, कुलब्धं खलु मया जन्मजीवीतफलम् यया इयमेतद्रपा दुःखपरम्परा लब्धा = प्राप्ता अभिसमन्वागता । ममाष्टमतपः पारण के समागत एतादृसो गृहिताभिग्रहो महामुनिर्महावीरो भगवान् अमतिलम्भित एव प्रतिनिवृत्तः गृहागतः कटो हस्तादपसृतः । हस्तगतं वज्ररत्नं नष्टमिति कृत्वा सा चन्दनबाला रोदितुमारभत । ततः खलु भगवान् त्रयोदशं पदं पूर्ण होना देखा, किन्तु अँम् रूप तेरह तेरहवाँ बोल नहीं देखते । इस कारण भगवान् वापिस लोटने लगे । भगवान् को लौटते देख चन्दना सोचती है— हाय हाय प्रांगण में मेरे, रखकर वरद चरण भगवान । लौट रहे हैं लोकनाथ यह, मैं कैसी पापों की खान ॥ मैं कैसी धन्य हूँ, पुण्यहीन हूं। अकृतार्थ हूँ। मैंने पुण्य नहीं किया, मैं सुलक्षणों से होन हूँ, मैंने विभव नहीं पाया। मुझे जन्म का और जीवन का भला फल नहीं मिला, जिसने इस प्रकार की दुःखपरम्परा का लाभ किया, प्राप्ती की और सामना किया। मेरे तेले के पारण के अवसर पर आये हुए ऐसे अभिग्रहधारी महामुनि महावीर भगवान् आहार लिए बिना ही लौट गये, जैसे घर में आया हुआ कल्पक्ष ही हाथ से चला गया । हाय, हाथ आया हीरा गुम हो गया। इस प्रकार विचार कर चन्दनवाला रोने लगी । उस समय भगवान ने तेरहवाँ बोल અહીં ભગવાને અભિગ્રહની ખાર શરતે પૂર્ણ થતી જોઈ, પણ તેરમી શરત જોવામાં આવી નહિ, તેથી ભગવાન પાછા વળવા લાગ્યું. ભગવાનને પાછા ફરતા જોઇ ચંદનમાલા શાક કરવા લાગી કે ‘આંગણે આવેલ સાક્ષાત્ દેચિદેવ પાછા ફરી રહ્યા છે, હું કેવી અભાગણી છું કે હાથમાં આવેલું રત્ન ખાઇ બેઠી! હું ખરેખર પાપણી છું, અમૃતા છુ, પુણ્યહીન છુ, વિભવહીન છું, મને મારા જન્મ અને જીવનનું શુભ ફળ ન મળ્યું. મને અભાગણીને જીવનમાં દુઃખપર પરાઓના જ લાભ મળ્યા. મારી એ કમનસીબી છે કે મારા અઠ્ઠમના પારણે આવેલા આવા શિગ્રહી મુનિ ભગવાન મહાવીર બહાર વિના પાછા વળી ગયા. ઘરમાં આવેલું કલ્પવૃક્ષ હાથમાંથી ચાલ્યું ગયું. અરે ! મેં તેા હાથમાંથી આવેલું રત્ન ગુમાવ્યુ'! આવા પ્રકારના શૅકવિલાપ કરી ચંદનબાલા રડવા લાગી, અને તેની આંખમાં ઝળઝળીયાં આવ્યાં, ચંદનમાલાની આંખમાં જ્યાં આંસુનુ બિંદુ દેખાયુ કે ભગવાન પાછા પશ્ચા. કારણ કે For Private & Personal Use Only Jain Education International KARXXXXX श्री कल्पमञ्जरी टीका भगवन्तं दृष्ट्वा चन्दन - बालाया हर्षोल्लास वर्णनम् । ।। ०९५।। ॥२७१ ॥ wwww.jainelibrary.org.
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy