SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ पृच्छति भन्दता एवविधन विहारण विहरता निग्रन्थानां निग्रेन्थीनां चा वर्षावासं वस्तुं कल्पते इति यदुक्तम्, तदेवं केनार्थेन केन हेतुना उच्यते ? इति । उत्तरयति-हे शिष्य ! यत्-यस्माद् हेतोः खलु-निश्चयेन वर्मावासे-वर्षाकाले एवंविधन-मासकल्पानुसारेण विहारेण विहरतां निग्रन्थानां निग्रन्थीनां वा सकाशात् बहूनां बीजानाम्शाल्यादीनां वृक्षाणाम्=पिचुमन्दाम्रकोशम्बसालाङ्कोलपीलुशल्लक्यादीनामेकास्थिकानाम, उदुम्बर श्रीकल्प -- मञ्जरी टीका Iળી कल्पविहार से विचरने वाले साधुओं और साधियों को वर्षावास करना चाहिए, ऐसा जो कहा है सो किस प्रयोजन से कहा है ?' गुरू उत्तर देते हैं-'हे शिष्य ! निश्चय ही वर्षाकाल में मासकल्प विहार से विचरने वाले साधुओं साध्वियों के द्वारा एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तकके जीवों की विराधना होती है। નિ નીર જે-સાષ્ટિ મારિ વી; નીર, આમ, રોગ, સ, શોર, વર્, શી ગરિ છે. વળી તે ચાતુમાં માસક૫' પ્રમાણે ચાલવા વાળા સાધુ-સાધ્વીઓને “ચાતુર્માસ' કરવાનું ફરમાન છે તે તેનું પ્રયોજન શુ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે-હે શિષ્ય ! એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના છનું રક્ષણ કરવાનું શાસ્ત્ર ફરમાન છે. વળી આ “ચાતુર્માસ ' કાલ 'વર્ષાકાલ' છે, ને તે સમય દરમ્યાન અસંખ્ય અને અનંત જીવની પેદાશ ક્ષણ એકમાં થાય છે, ને તેની વિરાધના થાય છે. તે પાપમાંથી સાધુ-સાધ્વીઓને બચાવવા માટે શાસ્ત્રકારોએ “ચાતુર્માસ નું નિરૂપણ કર્યું છે. વળી ચાતુર્માસ સિવાય બીજી શેષ હતુઓમાં સાધુ-સાધ્વીને ઠેર ઠેર લોકસમુદાયના ઉત્કર્ષ માટે વિચરવાનું હોય છે. તેથી ચાતુર્માસ’ ના નિરાંતના સમય દરમ્યાન સુખે સમાધિએ “આત્મવિચારણા' એકાંતમાં કરી શકાય એ પણ હેતુ છે. તે વખતે લોકે પણ નવરાશ ભેગવતાં હોય છે એટલે લેકેને વધારે પ્રમાણમાં પરમાર્થ ઉપદેશ આપી શકાય તેમજ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, વિચારણા, શુભસંકલ્પબલ વધારી શકાય, એ હેતુથી આ નિયમ ધડ છે. “સ્વદયા ' એ મુખ્ય ‘દયા’ છે, “સ્વદયા’ ના પેટાળમાં “પદયા’ આવી જાય છે. “સ્વદયા એટલે પિતાના આત્મા' ની દયા, “સ્વદયા ' એટલે પોતાના આત્માને હિંસાદિથી બચાવે, ક્ષણે ક્ષણે ઉઠતાં અશુભ ભાવોમાંથી રક્ષણ કરવું, તેમ જ આગળ વધતાં શુભ અધ્યવસાયે શુદ્ધ આત્મઉપગે રહેવું તે છે. વર્ષાકાલ દરમ્યાન એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીનું ધ્યાન શાસ્ત્રકારોએ નીચે મુજબ આપ્યું છે. (૧)–એકેન્દ્રિય છે જેવાં કે શાલિ આદિ બીજ; નીમ, આમ, કશખ, શાલ, અંકેલ, પીલુ, શહલકી અતિ કે ૫ II૭ળી Jain Education Internacional For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy