________________
श्रीकल्प
कल्पमञ्जरी
टीका-'कप्पइ निग्गंथाणं' इत्यादि
निग्रन्थानां ग्रामे-यतो गोकरादयोऽष्टादशविधाः करा गृड्यन्ते स ग्रामस्तस्मिन् वा, नगरेर यतो गोकरादयोऽष्टादशविधाः करा न गृह्यन्ते तन्नगरं तस्मिन् वा, खेटे-यत्र चतुर्दिक्षु
मृन्मयः प्राकारो भवति स खेटस्तस्मिन् वा, कर्वटे-यत्राल्पसंख्यका मनुष्या वसन्ति तत्कटं तस्मिन् वा, मडम्बे-यत्र साईक्रोशद्वयमन्तरीकृत्य जननिवासो भवति स मडम्बस्तस्मिन् वा, पट्टने-यत्र सर्व पदार्थाः मिलन्ति तत् पट्टनं तस्मिन् वा, आकरे-रत्नादीनां खनिराकरस्तत्र वा, द्रोणमु-यद जलमार्गेण स्थलमार्गेण च गम्यं भवति तद् द्रोणमुखं तस्मिन् वा, निगमे-णिजां निवासो निगमस्तस्मिन् वा, राजधान्यां-यत्र राजा निवसति सा राजधानी तत्र वा, आश्रमे-यत्र तापसा निवसन्ति स आश्रमस्तस्मिन् वा, सन्निवेशे-यत्र
॥६४॥
टोका
टीका का अर्थ--जहाँ गाय का कर आदि अठारह प्रकार के कर वसूल किये जाते हैं वह ग्राम, जहाँ गाय का कर आदि अठारह प्रकार के कर नहीं वमूल किये जाते वह नगर, जिसके चारों ओर मिट्टी का कोट होता है वह खेट, जहाँ थोड़े से मनुष्य वमते हैं वह कर्बट, जहाँ से अढ़ाई अढ़ाई कोस की दूरी पर दूसरी वस्ती होती है वह मडम्ब, जहाँ सब वस्तुएँ मिलती हैं वह पट्टन, जहाँ रत्न आदि की खान हो वह आकर, जहाँ जाने के लिए जलमार्ग भी हो और स्थल मार्ग भी हो वह द्रोणमुख, जहाँ व्यापारीविशेष वसते हों वह निगम, जहाँ राजा वसता है वह राजधानी, जहाँ तापस रहते हैं वह आश्रम
PREMIERRITUALIFIEROATRUSTRATEGIRI
ટીકાને અર્થ—જે સ્થળે અઢાર પ્રકારના કરવેરા વસૂલ કરવામાં આવતા હોય ત્યાંના સ્થળને ગ્રામ કહે છે. જે સ્થાનમાં અઢાર પ્રકારના કર વસુલ કરવામાં ન આવતા હોય તેને “નગર' કહે છે. જે ‘ગામ” ને ચ રે બાજી માટીને ગઢ હોય તેને ‘ખેડ' કહે છે. જ્યાં થેડી વસ્તી રહેતી હોય તેને “કબડ' અથવા ' કબૂટ' કહે છે. જ્યાંથી અઢી અઢી ગાઉની દૂરી પર બીજી વસ્તી હોય તેને મોંબ કહે છે. જ્યાં બધી વસ્તુઓ મલતી હોય तेने 'प' मा 'पास' ४९ छ. ज्यां सोना, यही , भेगनास, बाटु, ससा, सम२५ विगरे र ધાતુઓની ખાણે હોય તેને આકર કહે છે. જે શહેરમાં, જલમાગ કે સ્થલમાર્ગ દ્વારા જઇ શકાય તેને “ દ્રોણ મુખ' કહે છે. જ્યાં વ્યાપારીઓની વસ્તી ઘણી હોય તેને નિગમ કહે છે. જ્યાં “રાજા' ને વસવાટ રહે તેને રાજધાની ' કહે છે. જ્યાં તાપસ લેગ રહે તેને આશ્રમ કહે છે. જ્યાં સાર્થવાહ લેગે સાથે લઈ જતાં રોકાતા તેમણે
॥६४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org