SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मूत्रे ॥५२॥ कल्पमञ्जरी टीका र स तीर्थकदादिभिर्गणावच्छेदको मत इति । तथा-यस्तु संविग्नान-मोक्षाभिलापिणो मृदुस्वभावान् धर्मप्रियान् ज्ञानदर्शनचारित्रेषु मध्ये उपादेयेभ्योऽर्थेभ्यः प्रसवलतः खेदं चानुभवतः साधून स्वकर्तव्यं स्मारयन् ऐहिकपारलौकिकापायाश्च प्रदर्शयन् संयमयोगेषु स्थिरीकरोति स स्थविर इति। तदुक्तम्-“संविग्गो मदविओ, पियधम्मो नाणदंसणचरिते। - जे अट्ठे परिहायइ, सारेंतो ते हवइ थेरो ॥१॥ और मूत्र, अर्थ के ज्ञाता जो होते हैं, उन्हें तीर्थकर भगवान् आदि ने गणावच्छेदक माना है ॥१॥ अब स्थविरका स्वरूप कहते हैं तथा-मोक्षाभिलाषी. कोमल प्रकृति वाले और धर्मप्रिय किन्तु ज्ञान, दर्शन और चारित्र रूप उपादेय अर्थों से च्युत होनेवाले और खेद का अनुभव करनेवाले मुनियों को अपने कर्तव्य का स्मरण म करा कर और उनको इहलोक तथा परलोक संबंधी हानिया बतला कर संयम योग में स्थिर करने वाले स्थविर कहलाते हैं। कहा भी है __“संविग्गो मद्दविओ, पियधम्मो नाणदंसण चरित्ते । जे अटठे परिहायइ, सारेंतो सो हवइ थेरो” ॥१॥इति॥ ઉપધિ-કલ્પનીય વસ્ત્ર આદિની ગવેષણામાં ખેદ નહિ કરતા તેવા સાધુઓને જ જીનેશ્વરેએ “ગણવછેદક કહ્યાં છે (૩) वेस्थविर १३५ हेક્ષને તીવ્ર સલસલાટ હોય, ભદ્રિક અને સરલ પ્રકૃતિવાલા હાય, શાંત રસે ઝુલતાં હય, સમાન દૃષ્ટિવાલા હોય, ધર્મને રંગ હાડેહાડમાં વ્યાપી ગયે હોય, જ્ઞાન, દર્શન, ચારિત્રથી પતિત થયેલ સાધુને ઠેકાણે લાવનાર હોય, પતિત અને સાધુ માગમાં હીનતા પામેલ સાધુ-સાધ્વીને કર્તવ્યનું ભાન કરાવી પ્રેમાલ સમજાવટથી તેઓને ઈહલોક અને પરલોકની હાનિઓ બતાવી સંયમયેગમાં સ્થિર કરનાર હોય, દોષિત સાધુને પણ દોષ જાહેરમાં નહીં લાવી તેનું શાંત નિરાકરણ કરનાર હોય, સાધુવર્ગને પ્રિય હોય, ગુણગ્રાહક હોય જ્ઞાન અને વયે પૂર્ણ હોય તેવા સાધુએ “સ્થવિર’ કહેવાય છેકહ્યું છે-- “संविग्गो मद्दविओ, पियधम्मो नाण-दसण-चरिते। जे अहे परिहायइ, सारेतो सो हवइ थेरो” ॥ ४ ॥ ॥५२॥ Maiww.jainelibrary.org. Jain Education national
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy