________________
श्रीकल्पमूत्रे
॥५१॥
“पभावणुद्धावणेसु, खेत्तोवज्झे सणासु य । अविसाई गणावच्छे - यगो सुत्तत्थवी मओ ॥१॥
छाया - प्रभावनोद्धावनयोः, क्षेत्रोपध्येषणासु च । अविषादी गणावच्छेदकः सूत्रार्थविन्मतः ॥ १॥ इति ।
अयं भावः - प्रभावनोद्भावनयोः - तत्र - प्रभावनं - जिनशासनस्य उन्नयनम् उद्धावनम् = गच्छोपग्रहार्थं सुदूरक्षेत्रे गमनं, तयोः, तथा क्षेत्रोपध्येपणासु-तत्र - क्षेत्रम् ग्रामादि योग्यस्थानम्, उपधिः = कल्पनीयवस्त्रादिः, तयोरेषणाः = गवेषणाः, तासु च अविषादी - विषादवर्जितः - अखिन्नः सूत्रार्थवित्-मूत्रार्थेोभयज्ञश्च यो भवति कार्यों में उद्यत रहते हैं । कहा भी है
66
'पभावणुद्धावणेसु, खेत्ते वज्झेसणासु य ।
अविसाई गणावच्छे, - यगो सुत्तत्थवी मओ ॥ १ ॥ इति ॥
जिन शासन की प्रभावना करनेमें गच्छ के हित के लिए दूर के क्षेत्र में भी जानेमें, तथा क्षेत्र ( ग्राम आदि योग्य स्थान) और उपधि ( कल्पनीय वस्त्र आदि) की गवेषणा करने में खिन्न न होनेवाले હવે ગણાવચ્છેદકનું સ્વરૂપ કહે છે—
‘ગણુ’નાં વિભાગો પાડવામાં આવે છે, કારણકે સંપ્રદાયના મોટા સમુદાયમાં ઘણા સાધુઓ હોય, તે સાધુએ પર સીધી દેખરેખ રાખવાનુ એકજ માસથી અશક્ય બને છે તેથી મેાટા મોટા સમુદાયાના નાના વિભાગે અને પ્રવિભાગે પાડી દેવામાં આવે છે જેથી શિસ્ત અને પ્રણાલિકા જલત્રાઇ રહે, તેમજ સાધુઓની ક્ષતિએ જોઇ તેઓના દોષનું નિવારણ કરી શકાય, તેમજ જ્ઞાન અને ચારિત્ર અને વિકસાવી શકાય. વિભાગો અને પ્રવિભાગો ઉપર ધ્યાન આપવા માટે કેઈ એક ચારિત્રવાન-જ્ઞાનવત-અને સમયને પિછાણનાર બાહેશ સાધુને ‘ગણાવચ્છેદક’તરીકે નીમવામાં આવે છે. આ ‘ગણાવચ્છેદ' તે વિભાગેાને સથા ઉચ્ચ કક્ષા પર दोरे छ. उधु छे
આ
“ पभावशुद्धावणेसु खेत्तोवज्झेसणासु य । अविसाई गणावच्छेयगो सुत्तत्थवी मओ ॥
અ --જીનશાસનની પ્રભાવના (મહિમા) વધારે, દૂર દેશામાં કે જ્યાં સાધુ સાધ્વી ન જતા હેાય તેવા અણુવિકસિત ગ્રામ આદિમાં કષ્ટો અને પરિષહે સહન કરી ત્યાં જાય, અને ક્ષેત્ર-ગ્રામ આદિ યાગ્ય સ્થાન તથા
For Private & Personal Use Only
Jain Education International
真獎氲藏强
कल्प
मञ्जरी
टीका
॥५१॥
Crewww.jainelibrary.org.