SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ मा प्रदक्षिणानुकूले भूमिसर्प मारुते प्रवाते, निष्पन्नमेदिनीके काले, प्रमुदितप्रक्रीडितेषु जनपदेषु, पूर्वरात्रापररात्रकालसमये, हस्तोत्तरासु नक्षत्रे चन्द्रेण योगमुपागते, त्रैलोक्योद्योतकरं मोक्षमार्गधर्मधुराधरं हितकरं सुखकर शान्तिकरं कान्तिगृहं चतुर्विधसङ्घनेतारम् उदारं कठिनकर्मदलभेत्तारं गुणपारावारं सुकुमारं कुमारं प्रास्त ॥सू०५४॥ श्रीकल्प ॥५७७॥ प्रधान था, दिशाएँ उज्ज्वल और निर्मल थीं, सभी शकुन जयवंत थे, प्रदक्षिण क्रम से अनुकूल वायु पृथ्वी पर मन्द-मन्द चल रही थी, धान्य से सम्पन्न पृथ्वीवाला समय था, देशवासी लोग प्रसन्न और क्रीड़ापरायण थे, ऐसे अवसर पर, मध्यरात्रि के समय में, हस्तोत्तरानक्षत्र का चन्द्रमा के साथ योग होने पर तीनों लोकों में उद्दयोत करने वाले, मोक्षमार्गरूप धर्म की धुरा को धारण करने वाले, हितकारी, मुखकारी, शांतिकारी, कांति के अगार, चतुर्विध संघ के नेता, उदार, कठिन कर्म-दल को भेदने वाले, गुणों के सागर ऐसे मुकुमार कुमार को त्रिशला क्षत्रियागी ने जन्म दिया।मु०५४॥ भगवतो जन्म ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર શનિ એ સાતે ગ્રહ ઉચ્ચ સ્થાને આવ્યા હતા. ચન્દ્રમાને વેગ પ્રધાનપણે વરત હતે. દશે દિશા નિર્મળ અને ઉજજવળ બની રહી હતી. સવ શુકને શુભ અને જયવંત હતાં. પ્રદક્ષિણાક્રમ પ્રમાણે અનુકૂળ વાયુ, પૃથ્વી પર, મંદ મંદ વહી રહ્યો હતો. તે વખતે, પૃથ્વીએ પણ ધાન્યને પ્રસવ સારી રીતે કર્યો હતો. દેશમાં, લોકે આનંદ આનંદ માણી રહ્યાં હતાં. દરેકના મુખારવિંદ ઉપર આનંદની ઝલક છવાઈ રહી હતી. ધન-ધાન્યના સારા પાકને લીધે, લોકે આનંદ-મંગલ વરતાવી રહ્યાં હતાં ને બધા આનંદ અને મોજમજા Gो २६i di. . આ વખતે મધ્યરાત્રિને સમય પસાર થતો હતો. અને હસ્તત્તરા નક્ષત્રનો ચંદ્રમા સાથે સુયોગ થયો હતે. આ જ સમયે, આ જ વખતે, ઉપરના સઘળા એગો શુભ સ્થાને એકઠા થતાં, ત્રણ લોકનો ઉદૂધોત કરનારા, મોક્ષ માર્ગની ધુરાને ધારણ કરનારા, સર્વ જીવને હિતકારી અને સુખકારી, શાંતિકારી, કાંતિના આગાર, ચતુવિધ થી સંઘના નેતા, ઉદાત્ત અને ઉદાર ચિત્તવાલા, કઠિન કર્મોને દલવાવાળા, ગુણેના સાગર, એવા સુકુમાર કુમારને नियमा भायो (सू० ५४) ॥५७७॥ Jain Education L itional For Private & Personal Use Only ww.jainelibrary.org.
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy