________________
कल्प.
श्रीकल्प
सूत्रे ॥५६॥
मञ्जरी
टीका
दुःशीलो भवति । तैलमर्दनेन गर्भः कुष्ठरोगी भवति । नखच्छेदनेन गर्भो दुम्शीलो भवति, धावनेन गर्भश्चञ्चलर स्वभावो भवति । हसनेन गर्भः कृष्णदशनः कृष्णौष्ठः कृष्णतालुः कृष्णजिहश्च भवति । अतिजल्पनेन विवादी
अतिशब्दश्रवणेन च बधिरो भवति, अबलेखनेन स्खलितो भवति, व्यजनादीनामतिपवनसेवनेन गर्भ उन्मत्तो भवति । इत्थं कुलवृद्धस्त्रियस्त्रिशलां देवों शिक्षयन्ति । अन्यदपि कथयन्ति-हे देवि ! त्वं शनैः शनैश्चल, शनैः शनैर्वद, क्रोधं त्यज, पथ्य वस्तु सेवस्व, नीवीं श्लथं वधान, अहहासं मा कुरु, निरावरणाकाशे मोपविश, अत्युच्चनीचं मा गच्छेति ॥सू०५१॥ आँखों में विकृति आजाती है। स्नान और लेपन करने से गर्भस्थ बालक कुशील होता है। तेल मलने से कुष्ठरोगी होता है। नाखून काटने से गर्भस्थ बालक विकृत नखवाला होता है। इसने से गर्भस्थ बालक के दांत, होठ, तालु और जीभ काले पड़ जाते हैं। बहुत बकबक करने से गर्भस्थ बालक झगडाखोर और अति शब्द सुनने से बहरा हो जाता है। अबलेखन-भूमिविदारण से गर्भ स्खलित हो जाता है । पंखे आदि की अधिक हवा का सेवन करने से गर्भ उन्मत्त होता है। कुलकी बड़ी-बूढ़ी स्त्रियाँ त्रिशलादेवी को ऐसी सीख दिया करती थीं। वे यह भी कहा करती थीं-देवी, तुम धीरे-धीरे चलो, धीरे-धीरे बोलो, क्रोध से बचो, पथ्य पदार्थ का ही सेवन करो, नीवी (लहँगे या साड़ी की गांठ) जरा ढीली बाँधा करो, ठहाका मार कर मत हसो, खुले आकाश में मत बैठो, और देखो ऊँची-नीची जगह में मत चला करो।मू०५१॥
[
कुलवृद्धस्त्रीणां त्रिशला प्रत्युपदेशः
વિકૃતિ આવી જાય છે, સ્નાન અને લેપન કરવાથી ગર્ભસ્થ બાળક કુશીલ થાય છે. તેલ ચેળવાથી કુષ્ઠરોગી થાય છે, નખ કાપવાથી ગર્ભસ્થ બાળક વિકૃત નખવળે થાય છે. દોડવાથી ગર્ભસ્થ બાળક ચંચળ સ્વભાવને થાય છે. હસવાથી ગર્ભસ્થ બાકના દાંત, હોઠ, તાળવું અને જીભ કાાં પડી જાય છે. વધારે પડતે બકવાદ કરવાથી ગર્ભસ્થ બાળક ઝગડાખોર અને વધારે શબ્દ સાંભળવાથી બહેરે થાય છે. અવલેખન-જમીન ખેતરવાથી ગર્ભ ખલિત થઈ જાય છે. પંખા આદિથી અધિક હવા ખાવાથી બાળક ઉન્મત્ત થાય છે. કુળની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલાદેવીને એવી શિખામણ આપ્યા કરતાં હતાં. તેઓ આમ પણ કહ્યા કરતાં હતાં– દેવી, તમે ધીરે ધીરે ચાલે, ધીરે ધીરે બેલે, ક્રોધથી બચે, પચ્ય પદાર્થનું જ સેવન કરે, નીવી (ચણિયા કે સાડલાની ગાંઠ) જરા ઢીલી બાંધયા કરો, ખડખડાટ હસે મા, ખુદા આકાશ નીચે બેસશે મા અને ધ્યાન રાખે
ची-नीशी ज्याम यास नही(सू० ५१)
॥५६२॥
र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org