________________
कल्पमञ्जरी
टीका
सिद्धार्थ
सिद्धार्थों राजा तस्यास्त्रिशलायाः क्षत्रियाण्याः एतदूपं दोहदं विज्ञाय तं दोहदं तथैव विनयति । एवं त्रिशलायाः
क्षत्रियाण्याः विंशतिस्थानविषये सर्वानपि दोहदान् सिद्धार्थों राजा भूयो भूयो विनयति। ततः खलु सा श्रीकल्प
त्रिशला क्षत्रियाणी तेषु दोहदेषु विनीतेषु विनीतदोहदा सम्पूर्णदोहदा विच्छिन्नदोहदा सत्कारितदोहदा सम्मा
नितदोहदा तस्य गर्भस्य अनुकम्पनार्थाय यतं तिष्ठति, यतमास्ते, यतं स्वपिति, आहारमपि च खलु नातिशीतं १५५४॥ नात्युष्णं नातितिक्तं नातिकटुक नात्यम्लं नातिमधुरं नातिस्निग्धं नातिरूक्षं नात्याई नातिशुष्कम् आहरति ।
तत्पश्चात् सिद्धार्थ राजा ने त्रिशला क्षत्रियाणी के इस प्रकार के दोहद को जान कर उसी प्रकार से उसे पूर्ण किया। इसी प्रकार त्रिशला क्षत्रियाणी के बीस स्थानों के विषय में सभी दोहदों को राजा सिद्धार्थ ने बार-चार पूर्ण किया।
तब त्रिशला क्षत्रियाणी उन दोहदों के पूर्ण होने पर पूर्ण-दोहद वाली हो गई, अच्छी तरह पूर्णदोहद वाली हो गई। दोहद-रहित हो गई। उसके दोहद सत्कारित हो गये, सन्मानित हो गये। वह उस गर्भ की अनुकम्पा के लिए यतनापूर्वक खड़ी होती थी, यतनापूर्वक बैठती थी, यतनापूर्वक सोती थी। वह आहार भी न अधिक ठंडा, न अधिक गर्म, न अधिक तिक्त, न अधिक कटुक, न अधिक खट्टा, न अधिक मीठा, न अधिक स्निग्ध (चिकना), न अधिक रूखा, न अधिक गीला, न अधिक मुखा करती थी। अधिक कहने से क्या लाभ, जो आहार उस गर्भ के लिए हित-मित-पथ्य-रूप होता, पोषक होता, देश-काल के अनुकूल होता, वही आहार करती थी। न अति चिन्ता करती, न अति शोक करती, न अति दीनता दिखलाती, न अति मोह करती, - ત્યાર બાદ રાજા સિદ્ધાર્થે ત્રિશલા ક્ષત્રિયાણીના આ પ્રકારના દેહદને જાણીને તે જ પ્રમાણે તે પૂરો કર્યો. આ પ્રમાણે ત્રિશલાદેવીના વીસ સ્થાનના વિષયમાં બધા દેહદે રાજા સિદ્ધાથે વારંવાર પૂરા કર્યા.
ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી, તે દેહદે પૂરા થતાં પૂર્ણ દેહદવાળી થઈ ગયાં, સારી રીતે પૂર્ણદેહદવાળી થઈ ગયાં. દેહદરહિત થઈ ગયાં. તેના દેહદ સત્કારિત અને સન્માનિત થઈ ગયાં. તે, તે ગર્ભની અનુકંપાથી યતનાપૂર્વક ઊભાં થતાં, યતનાપૂર્વક બેસતાં, અને યતનાપૂર્વક સૂતાં હતાં. તે ન વધુ ઠંડે, ન વધુ ગરમ, ન વધુ તીખ, ન વધુ કડ, ન વધુ ખાટો, ન વધુ મીઠ, ન વધુ ચીકણે, ન વધુ લૂખો, ન વધુ ભીને અને ન વધુ સૂકે,
એ આહાર લેતાં હતાં. વધારે શું કહીયે? જે આહાર તે ગર્ભને માટે હિત, મિત, પથ્ય હોય, પિષક હેય,
'દેશકાળને અનુકુળ હોય એ જ આહાર લેતાં હતાં. વધારે ચિન્તા કરતાં નહીં, ઝાઝ શેક કરતાં નહીં, વધારે દીનતા Jain Education nternatione
कृता त्रिशल दाहदपूतिः
||५५४॥
ગૃતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org