________________
श्रीकल्प
1
मृत्रे ॥५४६॥
धन्यानां मल्यानां सश्रीकाणां महास्वप्नानाम् को मन्ये कल्याणः फलवृत्तिविशेषो भविष्यति! 'मन्ये' इति वितर्कार्थों निपातः। ततः सिद्धार्थपश्नानन्तरं खलु ते स्वप्नपाठकाः सिद्धार्थस्य राज्ञोऽन्तिके समीपे एतमर्थ श्रुत्वा निशम्य हृष्टतुष्टाः तान् महास्वप्ना- सम्यक् अागृह्णन्ति-हृदि धारयन्ति, अागृह्य-हृदि धारयित्वा, ईहामनुपविशन्ति अर्थविचारणां कुर्वन्ति, तथा अन्योऽन्यैः परस्परैः स्वप्नपाठकैः सार्द्ध सह सञ्चालयन्ति स्वप्नाथानर्जयं कुर्वन्ति। ततः स्वप्नार्थनिर्णयानन्तरं खलु ते सप्नपाठकाः तेषां निर्णीतार्थानां चतुर्दशानांजपभादीनां महास्वमानां लब्धार्थाः स्वस्वविचारतः प्राप्ताः , गृहीतार्थाः परस्परत:-तर्कवितर्कतो विज्ञातार्थाः, पृष्टार्थाः संशये पराभिप्रायग्रहणतः, अत एव-विनिश्चितार्थाः-यथार्थपरूपपरिज्ञानतः, तत एव-अधिगतार्थाः कालान्तरेसाना
स्वप्नफलकथनम्
सिद्धार्थ के इस प्रश्न के पश्चात वे स्वप्नपाठक सिद्धार्थ राजा के समीप इस बात को सुनकर और समझकर हृष्ट-तुष्ट हुए। उन्होंने उन महास्वप्नों का अवग्रहण किया अर्थात उनको हृदय में धारण किया। हृदय में धारण करके ईहा में प्रवेश किया-अर्थ का विचार किया। परस्पर में स्वप्नो के अर्थ (फल) का निर्णय किया। तत्पश्चात निर्णीत किये हुए चौदह गज-वृषभ आदि महास्वप्नों का उन्हों ने अर्थ लब्ध किया-अपने-अपने विचार के अनुसार प्राप्त किया, अर्थ गृहीत किया-आपस में तर्क-वितर्क कर के जान किया, अर्थ पूछा-संशय होने पर दूसरों की सम्मति लेकर जाना, अत एव अर्थ का विनिश्चय कर लिया-यथार्थ स्वरूप को जान लिया, अत एव अर्थ को अधिगत रर लिया-कालान्तर में स्वम के अर्थ की धारणा बनी रहे इस तरह दृढ़रूप से जान लिया। फिर राजा सिद्धार्थ के सामने स्वम का फल बतलाने
સિદ્ધાર્થના એ પ્રશ્નો પછી તે સ્વપ્ન પાઠકો સિદ્ધાર્થ રાજાની પાસેથી એ વાતને સાંભળીને તથા સમજીને હર્ષ તથા સંતેષ પામ્યા. તેમણે તે મહાસ્વપ્ન નું અવગ્રહણ કર્યું એટલે કે તેમને હદયમાં ધારણ કર્યા. હૃદયમાં ધારણ કરીને ઈહામાં પ્રવેશ કર્યો - અર્થને વિચ ૨ કર્યો. અરસપરસમાં રવનેના અર્થ (ફલો ને નિર્ણય કર્યો. ત્યાર બાદ નિર્ણય કરીને ગજ, વૃષભ આદિ ચૌઢ મહાસ્વપ્નનો અર્થ તેમણે લબ્ધ (પ્રાપ્ત) કર્યો-પતપેતાના વિચાર પ્રમાણે પ્રાપ્ત કર્યો, અર્થ ગ્રહણ કર્યો આ પસમાં તર્કવિતર્ક કરીને જાણ , અર્થ પૂછ-સંશય જ્યાં છે ત્યાં બીજાની સલાહ લઈને જાયે. તેથી અર્થને નિર્ણય કરી લીધે-યથાર્થ સ્વરૂપને જાણી લીધું, તેથો અર્થને અધિ. ગત કરી લીધા-આખરે સ્વપ્નના અર્થની ધારણા ચોક્કસ થઈ શકે તે રીતે દઢ રૂપથી જાણી લો. પછી રાજા સિદ્ધાર્થની
॥५४६॥
Jain Education skerfonal
For Private & Personal Use Only
www.jainelibrary.org