________________
श्रीकल्पसूत्रे ॥५३३॥
जवनिकाम् कर्षयति, कर्धयित्वा आस्तरकमृदुकमसूरकोच्छादितं धवलवखमत्यत्रस्तृतं विशिष्टम् अङ्गसुखस्पर्श कं सुमृदुकं त्रिशलायाः क्षत्रियाण्याः भद्रासनं रचयति, रचयित्वा कौटुम्बिकपुरुषान् शब्दयति, शब्दयित्वा एवमवादी - क्षिप्रमेत्र भी देवानुमियाः । श्रष्टाङ्गमहानिमित्तसूत्रार्थ +1ठकान् विविधशास्त्रकुशलान्, स्वप्नपाठकान शब्दयत, शब्दयित्वा एतां ममाप्तिकां क्षिप्रमेव प्रत्यपर्यत । ततः खलु ते कौटुम्बिकपुरुषाः सिद्धार्थेन राज्ञा एवमुक्ताः सन्तः हृष्टतुष्टाः करतलपरिगृहीतं दशनखं शिरस्यावत्तं मस्तकेऽञ्जलिं कृत्वा एवं देवस्तथे' - ति आज्ञायाः विनयेन सिद्धार्थस्य राज्ञो वचनं प्रतिशृण्वन्ति । ततः खलु ते कौटुम्बिकपुरुषाः यत्रैव स्वप्नपाठकानां गृहाणि तत्रैव उपागच्छन्ति, उपागम्य स्वप्नपाठकान् शब्दयन्ति ॥ ०४८ ॥
उसके छोर उत्तम सुवर्ण से अच्छी तरह युक्त थे। पर्दा तनवाने के पश्चात् चादर तथा कोमल तकिया से अच्छादित, विशिष्ट अंगों को सुखदायी एक भद्रासन त्रिशला क्षत्रियाणी के लिए रखवाया। तदन्तर कौटुम्बिक पुरुषों को बुलाया और बुलाकर कहा- हे देवानुमियों । शीघ्र ही अष्टांगमहानिमित्त के सूत्र और अर्थ के पाठक एवं विधि शास्त्रों में कुशल स्वमपाठकों को बुला लाओ और बुला कर शीघ्र ही मेरी आज्ञा मुझे वापिस लौटाओ ।
राजा सिद्धार्थ द्वारा इस प्रकार कहे जाने पर कौटुम्बिक पुरुष हृष्ट और तुष्ट हुए। दोनों हाथ जोड़कर मस्तक पर आवर्त्त एवं अंजलि करके 'हे नाथ! ऐसा ही होगा' इस प्रकार कह कर राजा सिद्धार्थ की आज्ञा को विनयपूर्वक स्वीकार करते हैं। तदनन्तर वे कौटुम्बिक पुरुष जहाँ स्त्रमपाठकों के घर थे, वहाँ पहुँचते हैं और स्त्रमपाठकों को बुलाते हैं ॥०४८॥
સારી રીતે ચુસ્ત હતા. પદો ખેચાવ્યા પછી ચાદર તથા કામળ ક્રિયા વડે આચ્છાદિત, વિશિષ્ટ. અગાને સુખદાયી એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે ગાઠવાજ્યું. ત્યાર ખાદ કૌટુબિક પુરુષોને ખેલાવ્યા અને કહ્યું “ હે દેવાનુ પ્રિયા ! તરત જ અષ્ટાંગમહાનિમાંમત્તનાં સૂત્ર અને અર્થાંના પાકો અને વિવિધ શાસ્ત્રોમાં નિપુણુ સ્વપ્નપાઢકેને ખેલાવી લાવા, અને ખેલાવીને મારી આજ્ઞા-અનુસાર કર્યાના સમાચાર મને પહોંચાડા. રાજા સિદ્ધાર્થ દ્વારા આ પ્રમાણે કહેવાતા કૌટુંબિક પુરુષો હાર અને સ ંતેષ પામ્યાં. બન્ને હાથ જોડીને મસ્તક પર આવત અને અંજલિ કરીને “હું નાથ! એમ જ થશે”. આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કરે છે, ત્યાર બદ તે કૌટુમ્બિક પુરુષો જ્યાં સ્વપ્નપાઠકના ઘર હતાં ત્યાં પહોંચે છે અને સ્વપ્નપાઠાને એલાવે છે (સ્૦૪૮)
For Private & Personal Use Only
Jain Educationational
Common
漫漫
कल्प
मञ्जरी
टीका
सम
पाठकावानम्
॥५३३||
Haswww.jainelibrary.org.