________________
श्रीकल्पसूत्रे
॥४७४॥
Jain Education International
अर्द्धभाररूपः परिमाणविशेषः, प्रमाणं सर्वतो मानं, यद्वा-निजाङ्गुलिपरिमितोच्छ्रायः इत्थं च मानं चोन्मानं च प्रमाणं चेत्येषां द्वन्द्वे मानोन्मानप्रमाणानि, तैः प्रतिपूर्णानि = सम्पन्नानि श्रतएव - सुजातानि= यथोचितात्रयत्रसन्निवेशदन्ति, सर्वागि= सकलानि अङ्गानि - श्रज्यते = व्यज्यते प्राण्येभिरित्यङ्गानि - मस्तकादिचरणान्तानि यस्मिंस्तत्, अत एव - सुन्दरम = त्रपूर्यस्य तम् अङ्गशब्दोऽत्राङ्गवत्परः, अर्श श्रादित्वादच्प्रत्ययान्तः । तथा - शशिसौम्याकारं-शशी= चन्द्रस्तद्वत् सौम्यो- रमणीयः - दर्शकलोच नाहादकरः आकारः = स्वरूपं यस्य तम् कान्तं = कमनीयं प्रियदर्शनम्
जल से भरा हुआ कुंड हो, उसमें किसी पुरुष के प्रवेश करने से एक द्रोण परिमित पानी बाहर निकल जाय तो समझना चाहिए कि वह पुरुष मानोपेत है। ऊर्ध्वमान को उन्मान कहते हैं, अथवा आधा भार रूप परिमाण को उन्मान कहते हैं। पूरे माप को प्रमाण कहते हैं, अथवा अपने अंगुल से १०८ अंगुलकी ऊँचाई को प्रमाण कहते हैं ।
जिनसे प्राणी पहचाना जाय, वे मस्तक से लेकर पैरों तक के अवयव अंग कहलाते हैं। जिसके अंग और उपांग उचित ढंग से बने हों वह सुजात कहलाता है। आशय यह कि वह बालक मान, उन्मान तथा प्रमाण से युक्त तथा सुजात एवं सर्वांग सुन्दर शरीर वाला होगा। वह चन्द्रमा के रुमान सौम्य - रमणीय-दर्शकों के नेत्रों को आहाद उत्पन्न करनेवाले स्वरूप से सम्पन्न होगा, कमनीय होगा और देखने में प्रिय लगेगा। इन सब विशेषताओं से युक्त होने के कारण
હોય, તેમાં કેાઈ પુરુષના પ્રવેશવાથી એક દ્રોણપરિમિત પાણી બહાર નીકળી જાય તો માનવું કે તે પુરુષ માને પેત છે, ઉવ માનને ઉન્માન કહે છે. અથવા અર્ધોભારરૂપ પરિમાણુને ઉન્માન કહે છે. પૂરાં માપને પ્રમાણુ કહે છે. અથવા પેાતાની આંગળીએથી એકસે આઠ ૧૦૮ આંગળીની ઊંચાઈને પ્રમાણ કહે છે.
જેમના વડે પ્રાણી એળખી શકાય, તે માથાથી લઈને પગ સુધીના અવયવાને અંગ કહે છે. જેનાં અંગ અને ઉપાંગ ચગ્ય રીતે બન્યા હોય તે સુજાત કહેવાય છે. ભાવા એ કે તે બાળક માન, ઉન્માન, તથા પ્રમાણથી યુક્ત તથા સુજાત અને સર્વાંગ સુંદર શરીરવાળા થશે.
તે ચન્દ્રમાના જેવા સૌમ્ય-રમણીય-૪નારાઓનાં નેત્રાને આનંદ ઉત્પન્ન કરનાર સ્વરૂપ વાળેા હશે. કમનીય હશે. અને દેશનાં ઋષી વિશેષતાઓ વાળા હેાવાને કારણે તે સુરૂપ-સત્કૃષ્ટ રૂપ
For Private & Personal Use Only:
कल्प
मञ्जरी
टीका
सामान्यतः स्वप्नफल कथनम् .
॥४७४॥
www.jainelibrary.org