________________
श्रीकल्पमुत्रे ॥४३१॥
Jain Education
प्रकाशित- दिङ्मण्डलं शुकतुण्डा - मन्दपरिणतबिम्ब- गुञ्जाफलतल - प्रफुल्लजपाकुसुम - कुसुम्भपलाश - संकाश - मण्डलं ज्योतिराखण्डलं कमलवन - विलास -हास - पेशलं शीतपटल - विदलन - कुशलं ज्योतिष-शास्त्र - लक्षण - लक्षकम् अम्बरमण्डला - तैलपूर - धूमवर्जित-ललित- प्रदीपकं निखिल - भुवन - नयनं प्रवर्तितज्योतिरयनं हिमपटल - गलन-करण - कुशलं मेरु गरि सतत - परिवर्तक - विशाल मण्डलं ग्रहगणनायकं वासरविधायकं निजकिरण - सहस्र - मन्दीकृत - चन्दिरादिसकलग्रह - महः - समूहं परमतेजोव्यूहं कृततिमिरपूरचूरं रुचिरं सूरं पश्यति ।। ० २१||
अन्धकार के समूह का निवारण करने में अग्रेसर, अत्यन्त श्रेष्ठ और अत्यन्त तीव्र किरणों से सम्पन्न, दस सौ किरणों के विकास से दिशाओं को प्रकाशित करने वाले, तोते की चोंच, पूरी तरह पके हुए विम्बफल, गुंजाफल (चिरमी) के तल के समान लालवर्ण वाले, तथा खिले हुए जपाकुसुम एवं कुसुंभ के पत्र-पुष्प के सदृश लालमंडल वाले, ज्योतिषियों के अधिपति, कमलों के वन की शोभा एवं विकास की वृद्धि करने वाले, शीत के समूह का नाश करने में कुशल, ज्योतिषशास्त्र के लक्षणों को दिखलाने वाले, आकाश मंडल के बिना तेल और विना धूम के सुन्दर दीपक के समान, अखिल लोक के नेत्र के समान, ताराओं आदि के मार्ग का प्रवक, हिम के समूह को गला देने में कुशल, निरन्तर मेरुपर्वत के चारों ओर घूमने वाले विशाल मंडल से युक्त, ग्रहों के समूह के नायक, दिन करने वाले, अपनी हजार किरणों से चन्द्रमा आदि समस्त ग्रहों के तेज સ્વપ્નમધ્યે જોયા. આ સૂર્યનુ વષઁન કરતાં શાસ્ત્રકાર કહે છે કે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરવાવાળા, તેજસ્વી કિરણેા યુક્ત, સહસ્ર કિરણાથી દશે દિશાઓને પ્રકાશિત કરવાવાળે હતા.
तेनुं तेन, पोपटनी यांय समान, पाडेला मिमण समान, यशोहीना अर्धा-भाग- समान सासघुभ, अने ખિલેલા જવાકુસુમ અને કુસુ'ભના પત્ર અને ફૂલ સમાન લાલ-મ`ડલવાળા હતા.
આ સૂર્ય જ્યાતિષમ`ડળના અધિપતિ હતા. તેના તેજ અને પ્રકાશથી, વનરાજિ નવપલ્લવિત થતી હતી. શીત વાતાવરણને ભેદી શકવા તે સમથ હતા.
આ ‘સૂર્યÖ' ના મધ્યબિંદુના આધારે, પ્રખર જ્યાતિષીએ, જ્યાતિષશાસ્ત્રના લક્ષણા વિગેરે કહી શકતા. આકાશમાં, તે દીપક સમાન, આખા લેાકના નેત્ર સમાન, ગ્રહ, નક્ષત્ર, તારાઓના માર્ગના પ્રવતક, હિમને ગાળી નાખે તેવા બળવાળા, મેરુ પર્વતની ચારે બાજુએ ઘુમવાવાળા, વિશાળ મંડલ-યુક્ત ગણાતા.
આ સૂર્ય, ગ્રહ-નક્ષત્ર વિગેરેના નાયક અને હિમના નાશ કરનાર હતા. પેાતાના હજાર કિરણા વડે ‘ચંદ્રમા’ વિગેરેના તેજને ફ્રીકુ પાડનાર મહાતેજસ્વી હતા અને ગાઢ અધકારના ચૂરેચૂરા કરવામાં તે પ્રખર પુરુષાથી હતા.
For Private & Personal Use Only
鮮魚
कल्प
मञ्जरी
टीका
सूर्यस्वमवर्णनम्.
॥ ४३१ ॥
www.jainelibrary.org