SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मूत्र ॥२८॥ (९) मासनिवासः एकत्र मासावस्थितिरूपा सामाचारी। ___ तथा-(१०)पर्युषणा-परि-सर्वथा अपूर्वकरणाद्यवस्थायाम् उष्यते साधुभिर्यस्यां सा। अथवा-पर्युपशमनाइतिच्छाया। परिसर्वतः क्रोधादिभावभ्य उपशम्यते यस्यां सा इत्यर्थः । यद्वा-'पर्योसवना' इतिच्छाया । पर्याया ऋतुमासपक्षतिथिकरणादिवृद्धिरूपा द्रव्यक्षेत्रकालभावसम्बन्धिन उत्सृज्यन्ते त्यज्यन्ते यस्यां सा तथा, विंशतिदिनाधिकैकमासरूपेत्यर्थः। ‘पर्युषणा पर्योसवना' वेति शब्दद्वयं निरुक्तविधिना सिद्धम् ।। (९) मासनिवास-अर्थात् एकजगह एकमास तक ठहरने का कल्प मासकल्प कहलाता है । (१०) पर्युषणा-जिसमें मुनिजन पूर्णरूप से अपूर्वकरण आदि की अवस्था में रहें वह पर्युषणाकल्प है। इसे पर्युपशमना भी कह सकते हैं। क्यों कि उस समय क्रोध आदि कषायोंका विशेषरूपसे अभाव करके आत्मा को शान्त किया जाता है। इसे पर्योसवना भी कहते हैं, क्यों कि इसमें द्रव्यक्षेत्रकालभावसंबंधी ऋतु, मास, पक्ष, तिथि,करण आदि वृद्धिरूप पर्यायों का त्याग किया जाता है । अर्थात्-आषाढ़ शुक्ल पूर्णिमा के बाद एक मास वीसवें दिन, अर्थात-पचास (अथवा उनचासवें) दिन पर्योसवना-संवत्सरी होती है। पर्युषणा और पर्यो (6) भासनिवास-अर्थात्-४ या भास सुधारते व्यवहारने 'भास ४५'४ छ. એક માસ સુધી રહેવાને જે વ્યવહાર છે તે વ્યવહારને “માસનિવાસ-સામાચારી' કહે છે. (१०) पर्युषणा-अ'४२१' अवस्थामा आवतेने ‘पयुषा' हे छ. ० स साना पयों तथा તેના લગતા ભાવમાં અનંતવાર આવે છે, અને હજુ પણ આવે છે; છતાં કેઇ પણ વખત તે પદાર્થો અને ભામાં તેને કંટાળે આવતું નથી. પણ મહાન પુણ્યના ભેગે જે કદાપિ એક સમય માત્ર “સ્વ-સ્વરૂપ’ને ભાવ ઉત્પન્ન થાય ને સંસાર તરફ ઉદાસીનતા વતે તે તે “અપૂર્વકરણ' કહેવાય. આ “ અપૂર્વકરણ’ માં વારંવાર આવવાનો પ્રયાસ કરે તેને પર્યુષણા' કહે છે. બીજે સામાન્ય અર્થ એ છે કે કામ-ક્રોધ-મેહ-મમતા આદિના ભાવને શાંત કરવા, તેને પણ “પયુંષણા' કહે છે. “અપૂર્વકરણ' માં મુનિ પૂર્ણરૂપથી રહે તે અશક્ય હેવાથી અપૂર્વકરણ નહિ; પણ અપૂર્વકરણ જેવી નીચલી કક્ષામાં રહી કાલનિગમન કરે તે સામાચારી- કલ્પ ને “પર્યુષણા ક૫' કહે છે. આ “કહ૫' ને “પર્યપશમના” પણ કહે છે. આ “ ક૫” માં ક્રોધાદિ કષાયો અને ઇન્દ્રિયજનિત વિકારને વિશેષભાવથી અભાવ કરી આત્માને શાંત રસમાં ઝુલાવે છે. આ કલ્પને “પસવના' પણ કહે છે, કારણ કે આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવસંબંધી ઋતુ, માસ, પક્ષ, તિથિ, કરણ આદિ વૃદ્ધિરૂપ પર્યાને ત્યાગ કરવામાં આવે છે. એટલે આષાઢ સુદિ પૂર્ણિમા બાદ એક એ ॥२८॥ તો Jain Education
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy