________________
मञ्जरी टीका
कायापशमिक भाव से औदयिक भाव में गये हुए आत्मा का पुनः उसा क्षायापशामक भाव म आना
भी प्रतिक्रमण है। यहाँ भी वापिस आना रूप अर्थ पूर्ववत् ही है ।।२।। श्रीकल्प
ક્ષાપશમિક ભાવમાંથી નીકળી ઔયિક ભાવમાં પ્રવર્તવું અને આ “ભાવ” એગ્ય નથી એમ છેજણાતાં ફરી ક્ષાએ પથમિક ભાવમાં આવી જવું તેને પણ “પ્રતિક્રમણ” કહેવામાં આવે છે. (૨) tણા
આ “ભાવ” જણ્યા વિના-કયા સારા છે અને કયા નરસા છે તેમજ દરેક “ભાવ” નું તાત્પર્ય શું છે તે જાણયા વિના જ્ઞાન અધુરૂં રહે અને વાચકવૃંદ પ્રતિક્રમણને પૂરો અર્થ સમજી શકે નહિ; માટે વિષયાંતર નહિ કરતાં જાણવા યોગ્ય “ભાવ” નું સામાન્ય વર્ણન નીચે મુજબ કહેવામાં આવે છે.
“ભાવ” પાંચ છે જેવાં કે ઔદયિકભાવ (૧) ઔપશમિકભાવ (૨) ક્ષાવિકભાવ (૩) ક્ષાપશમિકભાવ (૪). પરિણામિકભાવ (૫),
આ “ભાવ” ને કોઇ “આત્મા’ ની દષ્ટિએ લઈ જાય છે તે કોઈ “કમ ” ની દષ્ટિએ લઈ જાય છે, અહીં પહેલાં “કમ ” ની અપેક્ષા લઈ વિવરણ કરીશું. ઔદયિક ભાવ' એટલે જે કર્મો સત્તામાં છે તે ઉદય’ માં કાલ પાકયે આવે તેને “ઔદયિક ભાવે કર્મો આવ્યા છે' તેમ કહેવાય (૧), ઉદય આવેલા કને તપ, સંયમ, વૈરાગ્ય, જ્ઞાન, દયાન આદિથી દબાવવામાં આવે છે તેને “ઉપશમ કર્યા છે” એમ કહેવાય. (૨) જે કર્મોને તપ-સંયમ આદિથી નાશ કરી નિબીજ બનાવ્યાં છે તેને “ક્ષાયિકભાવ' કહેવાય (૩), ક્ષાયોપથમિક ભાવ એટલે જ્ઞાન-દર્શન ચારિત્ર-તપ આ “ચતુષ્ટય” ને સહારે લઈ ઉદયમાં આવેલાં કમેને ક્ષય કરે છે અને સત્તામાં રહેલાં કર્મોને ઉપશમાવે છે આવી જાતને જે “ભાવ” તેને ક્ષાપશમિકભાવ કહે છે (છે, જે જે જીવાદિ પદાર્થો પિતાના સ્વરૂપમાં અર્થાત તેજ રૂપે પરિણમે તે પરિણમનને પરિણામિક ભાવ કહે છે (૫),
આત્માની અપેક્ષાએ “ઔદયિક ભાવ’ને ચારિત્રગ્રહણની ગણતરીમાં ગણવામાં આવ્યો છે, તે પક્ષવાલા કહે છે કે- આત્મા’ જયારે સાધક દશામાં હોય અને સ્વભાવને લક્ષે ઉચ્ચ કક્ષાએ જવા માંગતા હોય ત્યારે તેને
ચારિત્રગ્રહણ ના શુભ ભાવો ઓદયિક ભાવે આવેજ (૧), “ઉપશમભાવ' માં કાદવની ઉપર જામેલા પાણી જેવી આત્માની દશા વતે છે, જેમ કાદવ નીચે પડયે હેય ને ઉપરનું પાણી સ્વચ્છ હોય છે તેમ આત્માએ ઉજજવલ દશા પ્રાપ્ત કરી છે આ દશાને “ઉપશમ ભાવ કહ્યો (૨). “ક્ષાવિકભાવ' એ તે આત્માની સર્વથા ઉજવલ દશા છે (૩) “ક્ષાપથમિકભાવ” એ આત્માની થેલી ઉજવલ દશા છે' પિતાના સ્વભાવે શેડો ઠર્યો છે અને ઘેડ અસ્થિર ભાવે છે (ક) “પરિણામિકભાવ' એટલે જેમ દરેક દ્રવ્ય પતાની રીતે પિતાને કમે દ્રવી રહ્યું છે તેમ આત્મા પણ એક શુદ્ધ દ્રવ્ય છે અને “જ્ઞાન” રૂપે પરિણમી જ રહ્યો છે (૫) આ છે “ ભા' નું સામાન્ય વર્ણન, એક છેડે ભાવ કે જેને ‘સાન્નિપાનિક કહેવામાં આવે છે. આ “ભાવ” પાંચ ભામાંથી કોઈ પણ એક બે આદિ ભાવનું મિશ્રણ છે.
આ
રબા
Jain Education n
ational
For Private & Personal Use Only
www.jainelibrary.org