________________
श्रीकल्प
कल्प
सूत्रे
मञ्जरी
॥३८९॥
टीका
ललाम-कनक-कलश-सुरचित-प्रतिपुञ्जित-सरस-सारस-शोभमान-द्वारभागे हृदयमनोरञ्जके कर्पूर-लवा-मलयजचन्दन-कालागुरु-प्रवर-कुन्दुरुक्क-तुरुष्क-धूप-दह्यमानो-द्भत–सुरभि-मघमघायमान-गन्ध-बन्धुरे सुगन्धोद्धर-गन्धिते गन्धवर्तिभूते मणिगग-किरण-दूरीकृता-धकारे पञ्चवर्ण-रत्नो-पशोभिते दह्यमान-धूप-धम-पटला-म्बुदकान्ते चित्र-रक्तमणि-रोचिः-सुविद्यद्-भ्राजिते मृदु-मृदङ्ग-निनादे मेघजाल-भ्रम-नर्तित-मयूरे चन्द्रकान्त-मणिदेश में मंगलमूचक सुन्दर स्वर्णमय कलशों में चतुराई के साथ जमाये हुए बहुत से कमल शोभायमान हो रहे थे। सोने के मूत में पिरोये हुए मणि-मुक्ताओं की मनोहर मालाएँ द्वार-देश को दिव्य शोभा प्रदान कर रही थीं। वह भवन सौरभ से समन्वित सुन्दर सुमन के समान मृदुल, अतिशय चिकनी और बढ़िया बनावट वाली शय्या से सुशोभित था। चित्ताकर्षक एवं मनोरंजक था। कपूर, लौंग, मलयज चन्दन, कृष्णागुरु, कुन्दुरुक्क, लोबान तथा धूप के जलने से उत्पन्न सुगन्ध से मघमघाती हुई गंध से सुवासित था। उत्तम गंध से युक्त तथा अत्यन्त ही सुगंधित था। मणिगणों की किरणें उसमें अंधकार का प्रवेश ही नहीं होने देती थीं। पाँच वर्ण के रत्नों से शोभायमान था। जलाई हुई धूप से उठने वाले धूम-पटल के कारण वह मेघ के सदृश मनोहर प्रतीत होता था। विचित्र लाल मणियों की किरणों का समूह रूपी सुन्दर म विद्युत् से शोभायमान था। उसमें मृदंग की मृदुल ध्वनि होती रहती थी। मृदंग की ध्वनि सुनकर मयूरों
આ ભવનના પ્રવેશ દ્વારે, મંગળસૂચક સુવર્ણમય કળશે, સુંદર ગઠવવામાં આવ્યાં હતાં, ને તેમાં તેમણે કમળ શેલી રહ્યાં હતાં.
સુવર્ણમય દેરીઓમાં પરોવાએલ મણિ અને ખેતીની મનેહરમાળા, દ્વારની દિવ્ય શોભા પ્રદીપ્ત કરી લે છે રહી હતી. તે ભવન સુગંધિત સુંદર ફૂલોની સમાન મૃદુલ, ઘણી સુંવાળી સારી બનાવટવાળી શમાવડે શેભી રહ્યું હતું અને લેકેના ચિત્તને આકર્ષણ કરનાર અને મનને રંજન કરનાર હતું.
કપૂર, લવીંગ, મલયાગિરિનું ચંદન, કૃષ્ણાગુરુ, કુદ્રુકા, લેબાન, અથવા ઉત્તમ ધૂપ વગેરેની સુગંધથી આ મહેલ મધમધી રહ્યો હતે. અત્યંત સુગંધિત પદાર્થો દ્વારા, શરીરને ઉત્કૃષ્ટ પૌગલિક સુખ ઉપસ્થિત થતું હતું. | મણિરત્નના પ્રકાશથી, અંધકાર, તે મહેલમાં પ્રવેશ કરી શકતે નહિ. સળગાવેલ ધૂપની ઉઠેલા ધૂમ્રપટલો મેઘ-વાદળો–સમાન મનહર દીસતાં હતાં. વિચિત્ર લાલમણિઓના ઝળઝળાટથી, વિદ્યુત-સમાન શોભા ઉઠી આવતી હતી.
મૃદંગના વનિથી મયૂર પણ નાચી ઉઠતાં હતાં, આ ધ્વનિથી મને, મેઘરાજાના આગમનની બમણું
राजभवनवर्णनम्.
॥३८९॥
Diww.jainelibrary.org