________________
कल्प
मञ्जरी
चन्द्रके चित्र-चित्रित-स्फटिकरत्न-हंसमालिका-तिरस्कृत-गगनतलो-डीयमान-सत्यहंसे मन्दा-निल-प्रेरितजाम्बनदमय-प्रतल-मूत्र-पोतो-ज्ज्वल-मणि-मौक्तिक-झल्लरी-निःसर-पत्रिंश-द्राग-रागिणी-गुञ्जिते सरस-नि
रुपम-धातू-पल-ग-रञ्जिते बहिरतिधवलितघृष्टमृष्टे अभ्यन्तरतः चित्रित-विचित्र-पवित्र-चित्रे पश्चित-पञ्चवर्णश्रीकल्प
मणि-रत्न-कुट्टिम-तले कमल-लता-कुसुम-वल्ली-ललित-पुष्पजाति-चित्रा-लङ्कतो-लोच-चश्चितो-परितले कुशल- मा ॥३८८॥ वह चित्र-विचित्र प्रतीत होता था। जगमगाते हुए रत्नों से चंदोवे बने थे। उस भवनमें स्फटिक रत्न
की समालाएँ ऐसी अदभुत कुशलता के साथ चित्रित की गई थीं कि आकाशमें उडने वाले सच्चे हंस भी उसके सामने तुच्छ थे। धीमी-धीमी वयार (पवन) से प्रेरित सोने के बारीक तारों में पिरोये हुए मणियों और मोतियों की झालरों से छत्तीस राग-रागनिया निकलती थीं और उनसे वह राजभवन निरन्तर गूंजता रहता था। वह सुन्दर और अनुपम गेरू आदि धातु-पाषाणों के रंग से रँगा हुआ था। उसका बाह्यभाग अत्यन्त शुभ्र था, घिसा हुआ था और पोंछा हुआ था। भीतरी भाग में अनोखे-अनोखे चित्र अंकित किये हुए थे। उसका विशाल फर्श पाँच वर्ण के मणि-रत्नों का था और उपरी भाग कमलों, लताओं, फूल वाली वेलों तथा भाँति-भाँति के फूलों के चित्रों से अलंकृत चंदोवे से युक्त था। उस राजभवन के द्वार-
આ મહેલના દરવાજાના કમાડે, મરકત અને વજીરના આગળિયાથી શેભામાં અનેખી વૃદ્ધિ આપી હતી રહ્યાં હતાં. પાંચ જાતના ૨વાળા તરણે, આ દરવાજા ઉપર લટકતાં હતાં. ચકચક્તિ-રત્ન જડિત ચંદરવા બનાવેલા હતા.
આ ભવનમાં, સ્ફટિક રત્નની ‘હંસમાળા' એવી કુશળતાપૂર્વક બનાવવામાં આવી હતી કે આકાશમાં ઉડતી સાચા હસેની ‘હાર ' આ ‘હાર' પાસે લજજા અનુભવતી હતી.
ધીમી ધીમી પવનની લહેરે દ્વારા, સેનાના બારીક તારેમાં પરોવાએલ મણિએ અને મોતીઓની આલથી છત્રીસ પ્રકારની રાગ-રાગણીઓ નિકળતી હતી. આ રાગ-રાગણીઓથી, આખુ ભવન શું રહ્યું હતું.
આ મહેલને અનુપમ ગેરુ આદિ ધાતુ–પાષાણથી રંગવામાં આવ્યો હતો. તેને બાહ્ય ભાગ, સારી રીતે ઘસાયેલ હોવાથી એ તો સુંદર અને આકર્ષક લાગતું હતું કે જોનાર વ્યક્તિનું પ્રતિબિંબ તેમાં પડતું અને બેહુબ પ્રતિબિંબ દષ્ટિગોચર થતું.
જ દિવાલોને અંદરનો ભાગ, અનેખા ચિત્રોથી અંકિત કરવામાં આવ્યો હતે. ભવનનું વિશાળ ભોંયતળિયું
પાંચ જાતના મણિરત્નવાળું હતું. તેને ઉપરનો ભાગ કમલે, લતાએ અને ફળવાળા વેલેથી અને વિવિધ Jain Education initawrational जाना मित्रोथी शामित पावाणे ..
राजभवन
वर्णनम् .
॥३८८॥
माया
तामाका
.
.
For Private &Personal Use Only
viww.jainelibrary.org.