SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मूत्र मञ्जरी ॥३६४॥ टीका चक्रवर्तिपदेन षटखण्डाधिपतिसादृश्यं व्यज्यते, तथाहि-चत्वारः उत्तरदिशि हिमवान् शेष दिक्षु चोपाधिभेदेन समुद्रा अन्ताः सीमानस्तेषु स्वामित्वेन भवाश्चातुरन्ताः, चक्रेण-रत्नभूतपहरणविशेषेण वर्तितुं शीलं येषां ते चक्रवर्तिनः, चातुरन्ताश्च ते चक्रवर्तिनश्चेति चातुरन्तचक्रवर्तिनः, धर्मण-न्यायेन वरा श्रेष्ठा इतरराजापेक्षयेति धर्मवराः, 'धर्माः पुण्य-यम-न्याय-स्वभाषाऽऽचारसोमपा' इत्यमरः, ते च ते चातुरन्तचक्रवर्तिनश्चेति धर्मवरचातुरन्तचक्रवर्तिनः । यद्वा-चातुरन्तं च तच्चक-चातुरन्तचक्रं, वरं च तचातुरन्तचक्रं वरचातुरन्तचक्रं, धर्मों वरचातुरन्तचक्रमिव-धर्मवरचातुरन्तचक्र, तेन वर्तितं वर्तयितुं वा शीलमेषामिति । द्वीप संसारसमुद्रे निमज्जतां द्वीपसे वरतना जिनका शील-स्वभाव है वे 'धर्मवरचातुरन्तचक्रवर्ती' कहलाते हैं। 'चक्रवर्ती पद से यहाँ छह खंडों का अधिपतिपना मूचित किया है। वह इस प्रकार-उत्तर दिशा में हिमवान् और शेष दिशाओं में उपाधि-भेद से तीन समुद्र, इन चारों सोमाओं का जो स्वामी है, वह चातुरन्तम कहलाता है, और चक्ररत्न रूप शस्त्र से जो वरतता है-प्रवृत्ति करता है, वह चक्रवत्र्तों कहलाता है। जो चातुरन्त भी हो और चक्रवर्ती भी हो, वह 'चातुरन्तचक्रवर्ती है। धर्म से अर्थात न्याय से अन्य राजाओं की अपेक्षा जो वर-श्रेष्ठ हो, वह 'धर्मवर' कहलाता है। धर्म शब्द का अर्थ यहाँ पर 'न्याय' है। अथवा-वर (श्रेष्ठ) चातुरन्त (चार गतियों या कषायों का अन्त करने वाले) चक्र को वरचातुरन्तचक्र कहते हैं। वरचा- तुरन्तचक्र के समान जो धर्म है वह धर्मवरचातुरन्तचक्र कहलाता है। उस धर्मवरचातुरन्तचक्र से वरतने वाले या उसे वरताने वाले 'धर्मवरचातुरन्तचक्रवर्ती' कहे जाते हैं। द्वीप-संसार-सागर में डूबते हुए प्राणियों के लिए द्वीप के समान । તેઓ વાસ્તવિક અર્થોનું પ્રતિપાદન કરનારા ન હોવાથી શ્રેષ્ઠ નથી, “ધર્મવરચાતુરન્તચક થી વર્તવાને જેનો શીલ–સ્વભાવ છે, તેઓ “ધર્મવરચાતુરન્તચક્રવર્તી” કહેવાય છે. “ચકત્તી” પદથી અહીં છ ખંડોનું અધિપતિપણું સૂચિત કર્યું છે. તે આ પ્રમાણે છે-ઉત્તર દિશાએ હિમવાનું અને બાકીની દિશાઓમાં ઉપાધિભેદથી ત્રણ સમુદ્ર- એ ચારે સીમાઓનો જે સ્વામી છે, તે “ચાતુરન્ત’ કહેવાય છે. અને ચક-રત્ન રૂપી શસ્ત્રથી જે તે છે–પ્રવૃત્તિ કરે છે તે ચક્રવત્તી કહેવાય છે. જે ચાતુરન્ત પણ હોય અને ચક્રવતી પણું હોય, તે “ ચાતુરતચક્રવતી' છે. ધર્મથી એટલે કે ન્યાયથી જે બીજા રાજાઓ કરતાં શ્રેષ્ઠ હોય, તે “ધર્મવર” કહેવાય છે. ધમ શબ્દને અર્થ અહીં “ન્યાય” થાય છે. અથવા વર (શ્રેષ્ઠ) ચાતુરત (ચાર ગતિ અથવા કષાયાને અન્ન કરનારા) ચકને “વરચાતુરન્તચક" કહે છે. વરચાતુરન્તચક્રના જેવો જે ધર્મ છે, તે ધર્મવચાતુરન્તચક્ર કહેવાય છે. તે ધર્મવરચાતુરન્તચકથી વર્તનારા અથવા તેને વર્તાવનારાને ““ધર્મવરચાતુરન્તચક્રવત્તા કહેવાય છે. દ્વીપ-સંસાર-સાગરમાં ડૂબતાં પ્રાણિઓને માટે દ્વીપના સમાન. शक्रेन्द्रकृत-भगवस्तुतिः। ॥३६४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy