________________
श्रीकल्प
कल्पमञ्जरी टीका
॥३६३॥
चतसृणां नरकादिगतीनां चतुणी वा कपायाणाम् अन्तोनाशो यस्मात्, अथवा-चतस्रो गतीश्चतुरः कपायान् वा अन्तयतिन्नाशयतीति, यद्वा-चतुर्भिर्दानशीलतपोभावैः कृत्वा अन्तो-रम्यः, अथवा-चत्वारो दानादयः अन्ताः= अवयवा यस्य, यद्वा-चत्वारो दानादयः अन्ता स्वरूपाणि यस्य 'अन्तोऽवयवे स्वरूपे च' इति हेमचन्द्रः, स चतुरन्तः, स एव चातुरन्तः, चातुरन्त एव चक्रं जन्मजरामरणोच्छेदकत्वेन चक्रतुल्यत्वात, वरं च तचातुरन्तचक्रं. वरचातुरन्तचक्रं, वरपदेन राजचक्रापेक्षयाऽस्य श्रेष्ठत्वं व्यज्यते, लोकद्वयसाधकत्वात, धर्म एव वरचातुरन्तचक्रं धर्मवरचातुरन्तचक्रं तादृशस्य धर्मातिरिक्तस्याऽसंभवात्. अतएव सौगतादिधर्माभासनिरासः, तेषां तात्त्विकार्थप्रतिपादकत्वाभावेन श्रेष्ठत्वाभावात्, धर्मवरचातुरन्तचक्रेण वर्तितुं शीलं येषामिति धर्मवरचातुरन्तचक्रवर्तिनस्तेभ्यः।
धर्मवरचातुरन्तचक्रवर्ती-दान शील तप और भाव द्वारा चारका-नरकादि चार गतियों का, अथवा चार कषायों का, जिससे अंत हो या जो चार गंतियों एवं कषायों का अंत कर दे वह 'चतुरन्त' कहलाता है। अथवा-चार से-दान शील तप और भाव से जो अन्त-रमणीय हो वह 'चतुरन्त' कहलाता है। अथवा चार-दान आदि-जिसके अन्त-अंश हैं वह 'चतुरन्त' कहलाता है । अथवा दान आदि चार जिसके स्वरूप हैं उसे भी 'चतुरन्त' कहते हैं । चतुरन्त ही चातुरन्त भी कहलाता है। यह चातुरन्त जन्म जरा मरण का उच्छेद करने के कारण चक्र के समान है और श्रेष्ठ है, अतः उसे वरचातुरन्तचक्र कहा है। दोनों लोकों का साधक होने के कारण यह (चक्र) राजचक्र आदि की अपेक्षा श्रेष्ठ है। यह वरचातुरन्तचक्र धर्म ही हो सकता है-धर्म के अतिरिक्त दूसरा नहीं। इससे बौद्ध आदि धर्माभासों का निराकरण हो जाता है, क्यों कि वे वास्तविक अर्थों के प्रतिपादक न होने से श्रेष्ठ नहीं हैं।' धर्मवरचातुरन्तचक्र' દ્વારા જીવન્મુક્ત બનાવી, મેક્ષરૂપ નગરમાં, સુલભ પણે પહોંચાડી દે છે.
ધમવરચાતુરન્તચક્રવતી' દાન, શીલ, તપ અને ભાવ દ્વારા ચાર એટલે કે નરકાદિક ચાર ગતિને અથવા ચાર કષાયે, જેનાથી અન્ન આવે કે જે ચાર ગતિ અને કષાયોને અન્ત કરી નાખે તે “ચતુરન્ત” કહેવાય છે. અથવા ચાર વડે એટલે કે દાન, શીલ, તપ અને ભાવ વડે જે અન્ત (રમણીય) હોય તે “ચતુરન્ત' કહેવાય છે. અથવા ચાર–દાન આદિ જેને અંત (અંશ) છે તે “ચતુરન્ત” કહેવાય છે. અથવા દાન આદિ ચાર જેના સ્વરૂપ હોય તેને પણ “ચતુરન્ત' કહે છે. ચતુરન્ત જ ચાતુરન્ત પણ કહેવાય છે. આ ચાતુરન્ત જન્મ, જરા અને મરણને ઉછેદ કરવાને કારણે ચકના જેવાં છે, અને શ્રેષ્ઠ છે, તેથી તેને “વરચાતુરન્તચક્ર' કહ્યું છે. બને લોકના સાધક હોવાને કારણુ આ (ચક્ર) રાજચક્ર વગેરેનાં કરતા શ્રેષ્ઠ છે. આ “વરચાતુરન્તચક ધર્મ જ હોઈ શકે છે– ધર્મ સિવાય બીજું કંઈ પણ નહીં. તેથી બૌદ્ધ આદિ ધર્માભાસેનું નિરાકરણ થઈ જાય છે, કારણ કે
शक्रेन्द्रकृत-भगवत्स्तुतिः।
॥३६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org