SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी ॥३६०॥ टीका केवलालोकेन यथाऽवस्थिततयेति व्युत्पत्त्या लोकालोकयोरुभयोग्रहणं, तेन लोकस्य लोकालोकलक्षणस्य सकलपदार्थस्य-प्रद्योतः-लोकप्रद्योतस्तं कर्तृ शीलं येषां ते लोकमद्योतकरा: लोकालोकप्रकाशकरणशीलास्तेभ्यः। अभयदयेभ्यः-न भयमभयं, भयस्याभावो वाऽभयम् अक्षोभलक्षण आत्मनोऽवस्थाविशेषो मोक्षसाधनभूतमुत्कृष्टधैर्यमिति यावत्, दयन्तेददतीति दयाः, अभयस्याभयं वा दया अभयदयाः, यद्वा-अभया भयरहिता दया सर्वजीवसंकटपतिमोचनस्वरूपाऽनुकम्पा येषां तेऽभयदयाः, तेभ्यः। चक्षुर्दयेभ्यः-चक्षुः ज्ञानं निखिलवस्तुतत्वावभासकतया चक्षुःसादृश्यात्, तस्य दया:-दायकास्तेभ्यः। यथा-हरिणादिशरण्येऽरण्ये लुण्टाकलुण्टि लोकप्रद्योतकर-केवलज्ञानरूप आलोक-प्रकाश से जो लोका जाय-देखा जाय सो लोक, इस व्युत्पत्ति के अनुसार यहाँ 'लोक' शब्द से लोक-अलोक दोनों का ग्रहण किया गया है। अतएव-लोक-अलोक रूप समस्त पदार्थों को प्रकाशित करनेवाले लोकप्रद्योतकर कहलाते हैं। अभयदय-भय का अभाव अभय है, अर्थात् अक्षोभरूप आत्मा की विशिष्ट अवस्था को या मोक्ष के हेतु उत्कृष्ट धैर्य को अभय कहते हैं। अभय देनेवाले को अभयदय कहते हैं। प्राशय यह है कि समस्त जीवों के संकट को दूर करनेवाली अनुकम्पा जिनमें हो। चक्षुर्दय-समस्त पदार्थों की वास्तविकता को प्रकाशित करने के कारण ज्ञान, चक्षु के समान है, उसको देनेवाले। जैसे-हिरण आदि को शरणदेनेवाले अरण्य में लुटेरों ने किन्हीं की आखों पर पट्टी बाँध ' લોકપ્રદ્યોતકર–કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત કાલેકને દેખી શકાય છે. એ વ્યુત્પત્તિ અનુસાર “ક” શબ્દથી લેક અને અલેક બનેનું ગ્રહણ કરવામાં આવ્યું છે લોક-અલોકરૂપ સર્વ પદાર્થોને પ્રકાશિત કરવાવાળા ' प्रद्योत४२' ४डेवाय छे. અભયદય—“ભય' ને અભાવ તે “અભય”. અક્ષેભરૂ૫ આત્માની વિશિષ્ટ અવસ્થાને તેમ જ મેક્ષના હેતુરૂપ ઉત્કૃષ્ટ ને “અભય' કહે છે. “અભય” દેવાવાળા “અભયદય” કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વ જીને, સંકટથી દૂર કરવાવાળી અનુકંપ જેનામાં હોય તે, અભયદય કહેવાય છે. ચક્ષુદંય જગતના સર્વ પદાર્થોને તેના વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાવાળું સાધન તે જ્ઞાન છે. આ જ્ઞાન ચક્ષ સમાન છે. આવા જ્ઞાનચક્ષુ આપનારને “ચક્ષય' કહેવામાં આવે છે. જેમ કેઈ એક જંગલમાં કે જ્યાં હરણ આદિ પશુઓ પિતાને વાસ કરી રહેતાં હોય, ત્યાં કોઈ લૂંટારે 1 કે માથુસની આંખો પર, પાટા બાંધી ઉંડી ખાઈમાં ગબડાવી દે, તેવામાં કઈ એક ઉપકારી સજજન, તેના પાટા शक्रेन्द्रकृत-भगवत्स्मुतिः। જીવન, સંકટથી દૂર કરીને તેના વાસ્તવિક આવે છે. ॥३६०॥ Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy